1. Home
  2. Tag "video"

લાંબા સમય સુધી મોબાઈલ પર વીડિયો જોવાથી ઓટીઝમ વધે છે જોખમ, આ ટિપ્સથી બાળકોનો સ્ક્રીન ટાઈમ થશે ઓછો

ઓટીઝમ એક ન્યુરોડેવલપમેન્ટલ સ્થિતિ છે જેના કારણે આ સ્થિતિ ધરાવતા વ્યક્તિઓને સામાજિક સંદેશાવ્યવહાર, વર્તન અને સંવેદનાત્મક પ્રતિભાવોમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તે એક સ્પેક્ટ્રમ ડિસઓર્ડર છે, જેનો અર્થ એ છે કે તેના લક્ષણોની તીવ્રતા વ્યક્તિએ વ્યક્તિએ બદલાય છે. આનુવંશિક કારણો ઉપરાંત, ઓટીઝમ પર્યાવરણીય કારણોથી પણ થાય છે. પરંતુ તાજેતરમાં એક સંશોધન કરવામાં આવ્યું છે […]

યુટ્યુબ દ્વારા 3 મહિનામાં 95 લાખથી વધારે વીડિયો દૂર કર્યાં

YouTube એ તેની કડક સામગ્રી નીતિઓ હેઠળ કાર્યવાહી કરતા, ઓક્ટોબર અને ડિસેમ્બર 2024 વચ્ચે તેના પ્લેટફોર્મ પરથી આશરે 9.5 મિલિયન (95 લાખ) વિડિઓઝ દૂર કર્યા છે. આ દૂર કરાયેલા વીડિયોમાં ભારતના સૌથી વધારે હોવાનું જાણવા મળે છે, ભારતના લગભગ 30 લાખ વીડિયોનો સમાવેશ થાય છે. યુટ્યુબ, જે તેની કડક સામગ્રી નીતિઓ માટે જાણીતું છે, તે […]

શ્રીલંકાનો પૂર્વ ફાસ્ટ બોલર મલિંગા બન્યો સિંગર, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

મોટાભાગના ક્રિકેટ પ્રેમીઓએ શ્રીલંકાના ભૂતપૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર લસિથ મલિંગાનું નામ સાંભળ્યું જ હશે. પરંતુ શું તમે લસિથ મલિંગાને ગીતો ગાતા સાંભળ્યા છે? હાલ લસિથ મલિંગાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં, લસિથ મલિંગા એક ગીત ગાતો જોવા મળે છે. આ વીડિયોમાં લસિથ મલિંગા તેની પત્ની તાન્યા મલિંગા સાથે […]

લખનૌમાં પરિવારના 5 સભ્યોની હત્યા કરનાર આરોપીનો ચોંકાવનારો વીડિયો આવ્યો સામે

લખનૌઃ નવા વર્ષના પ્રથમ દિવસે ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં એક જ પરિવારના પાંચ સભ્યોની હત્યાની ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી લીધો છે. આરોપીએ જ પોતાની ચાર બહેનો અને માતાની ઘાતકી હત્યા કરી હતી. હવે આરોપીનો ગુનાની કબુલાત કરતો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેણે લખનો પોલીસ અને મુખ્યમંત્રી યોગીને ખાસ વિનંતી કરી છે. આરોપી અસદએ વીડિયોમાં જણાવ્યું […]

કેજરીવાલના ‘શીશ મહેલ’નો વીડિયો પહેલીવાર સામે આવ્યો, અંદરનો નજારો લક્ઝરી ‘7 સ્ટાર’થી ઓછો નથી

દિલ્હીના મુખ્યમંત્રીના આવાસની તસવીરો પહેલીવાર સામે આવી છે. ભાજપ દ્વારા આ વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ વીડિયો જાહેર કર્યો અને તેને સાત સ્ટાર બંગલો ગણાવ્યો. આ એ જ બંગલો છે જ્યાં પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ રહેતા હતા. વીરેન્દ્ર સચદેવાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે “અમે […]

યુટ્યુબનું આ ફીચર વાસ્તવિક અને નકલી વિડિયોને ઓળખશે

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વધતો ઉપયોગ ફેક કંટેનના પૂર તરફ દોરી ગયો છે. યુટ્યુબ પર પણ વિપુલ પ્રમાણમાં AI વિડીયો છે. યુઝર્સ જાણી શકતા નથી કે તેઓ જે વિડિયો જોઈ રહ્યા છે તે વાસ્તવિક છે કે પછી તે AIની મદદથી બનાવવામાં આવ્યો છે. હવે યુટ્યુબે આ મોટી સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે. યુટ્યુબનું ‘કેપ્ચર વિથ અ કેમેરા’ […]

પ્રધાનમંત્રીએ શશાંકાસન પર એક વીડિયો શેર કર્યો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શશાંકાસન (સસલાની મુદ્રા) પર એક વીડિયો ક્લિપ શેર કરી છે જે કબજિયાતને દૂર કરવામાં અને પાચન પ્રક્રિયામાં સુધારો કરવામાં મદદ કરે છે. આ આસન કમરના દુખાવામાં પણ રાહત આપે છે. હાઈ બ્લડ પ્રેશરવાળા દર્દીઓએ આ આસન કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 10મી આવૃત્તિના ભાગરૂપે શેર કરવામાં […]

રેલી ન થઇ શકી તો અખિલેશ-રાહુલે પરસ્પર એકબીજાનો ઇન્ટરવ્યુ લઇ મોદી સરકાર પર સાધ્યું નિશાન 

રાહુલ અને અખિલેશ ફફમૌના પંડિલામાં મચેલી નાસભાગને કારણે ચૂંટણી જાહેર સભાને સંબોધી શક્યા નહોતા, પરંતુ ત્યાં બેસીને તેમની વચ્ચે થયેલી વાતચીતનો વીડિયો રવિવારે સાંજે સોશિયલ મીડિયા પર રિલીઝ થયો હતો. આ વીડિયોમાં રાહુલ અને અખિલેશ એક બીજાનો નવા અંદાજમાં ઈન્ટરવ્યુ લેતા જોવા મળ્યા હતા. લગભગ દસ મિનિટનો આ વીડિયો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રિલીઝ […]

સ્વાતિ માલીવાલ સાથે થયેલા અયોગ્ય વર્તનની ઘટનાના દિવસ વીડિયો સામે આવ્યો

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર થયેલા હુમલાને લઈને નવા નવા ખુલાસા થઈ રહ્યાં છે. દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો 13 મેના રોજ દિલ્હીના સીએમ હાઉસમાં સ્વાતિ માલીવાલા પર થયેલા હુમલા સાથે સંબંધિત હોવાનું ચર્ચાય રહ્યું છે. જેમાં સ્વાતિ માલીવાલ ત્યાં હાજર સુરક્ષાકર્મીઓને કહેતી સાંભળી શકાય છે […]

સોશિયલ મીડિયા ઉપર ફોટો અને વીડિયો શેર કરવો પડશે મોંઘો, જાણો આ કાયદો

સોશિયલ મીડિયાના યુગમાં ફોટા અને વીડિયો શેર કરવા માટે ઘણા પ્લેટફોર્મ છે. જ્યાં દરરોજ કરોડો ફોટા અને વીડિયો શેર કરવામાં આવે છે, પરંતુ ક્યારેક આવું કરવું મોંઘુ પડી શકે છે અને તમારે જેલ પણ જવું પડી શકે છે. આવી સ્થિતિમાં, તમારે ફોટો અને વીડિયો ઓનલાઈન શેર કરવાના નિયમો જાણવું જોઈએ, નહીં તો તમારે નુકસાન સહન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code