1. Home
  2. Tag "video"

ફ્રાંસમાં હિંસા વચ્ચે કટ્ટરવાદ અંગેનો UAEના વિદેશ મંત્રીએ 6 વર્ષ પહેલાનો વીડિયો વાયરલ

નવી દિલ્હીઃ ફ્રાંસમાં 17 વર્ષના આફ્રીકી મૂળના કિશોર નાહેલની હત્યા બાદ પરિસ્થિત વણસી છે અને સમગ્ર દેશમાં હિંસા પેલાઈ છે. ફ્રાંસમાં દેખાવકારો તોડફોડ અને આગચંપીના બનાવોને અંજામ આપી રહ્યાં છે. બીજી તરફ મૃતકનો પરિવાર શાંતિની અપીલ કરી રહ્યો છે પરંતુ પરિસ્થિતિ કાબુમાં આવવાને બદલે વધારે વણસી રહી છે. દરમિયાન યુએઈના વિદેશ મંત્રી શેખ અબ્દુલ્લા બિન […]

રસ્તાની સાઈડમાં ઉભા રહીને પ્લાસ્ટીકની બેગમાંથી ખાવાનું કાઢી ખાતા ફુડ ડિલીવરી બોયનો વીડિયો વાયરલ

આધુનિક જમાનામાં હવે લોકો જમવાનું પણ ઓનલાઈન મંગાવવાનું પસંદ કરે છે એટલું જ નહીં ફુડ લઈને આવતો ડિલીવરી બોય જો મોડે આવે તો કેટલાક લોકો તેની સાથે અયોગ્ય વર્તન કરતા હોવાની પણ અવાર-નવાર ફરિયાદ સામે આવે છે. દરમિયાન ઉત્તર ભારતના આઈએસ અધિકારીએ એક ફુડ ડિલીવરી બોયનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં ભુખ્યાઓને […]

એક વ્યક્તિએ બનાવ્યો ચોકલેટનો ઢોસો,વિડીયો જોઈને લોકો થયા ગુસ્સે;કહ્યું- ફૂડ લાયસન્સ રદ કરો

દેશના દરેક ખૂણે ખાવાનો સ્વાદ બદલાય છે. જો તમે ઉત્તર પ્રદેશમાં જાવ તો ત્યાંનું ભોજન અને તેનો સ્વાદ અલગ હોય છે, જ્યારે પંજાબમાં જાવ તો ત્યાંના ભોજનનો સ્વાદ અલગ હોય છે. દક્ષિણ ભારત પણ કંઈક આવું જ છે. ત્યાંના ભોજનનો સ્વાદ પણ સાવ અલગ છે. દક્ષિણ ભારતમાં, લોકો ઘણીવાર મસાલા ઢોસા, ઈડલી-સંભાર જેવી વસ્તુઓ ખાવાનું […]

સિડનીના આકાશમાં ‘વેલકમ મોદી’ લખીને નરેન્દ્ર મોદીનું કર્યું ભવ્ય સ્વાગત, નિહાળો વીડિયો

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. દરમિયાન PM મોદીનું સિડનીમાં ખાસ અને અલગ રીતે સ્વાગત કરવામાં આવ્યું છે. પીએમ મોદીને આવકારવા માટે રિક્રિએશનલ એરક્રાફ્ટની મદદથી પીએમ મોદીના સ્વાગતમાં અહીં આકાશમાં વેલકમ મોદી લખવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતને લઈને આકાશમાં વેલકમ મોદી લખાણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં […]

કારની ખરીદનાર પરિવારે શો-રૂમમાં ડાન્સ કરીને ખુશી વ્યક્ત કરી, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

દેશમાં દરેક સામાન્ય વ્યક્તિનું પોતાનું ઘરની સાથે કાર હોય તેવુ સ્વપ્ન હોય છે. સામાન્ય પરિવાર પોતાની જીવનની મહામુલી બચત ખર્ચીને મોટરકારની ખરીદી કરીને પોતાનું સ્વપ્ન પૂર્ણ કરે છે. એટલું જ નહીં નવી કારની ખરીદી કર્યાં બાદ અનેક પરિવારો ધાર્મિક વિધી કરવાની સાથે પેંડા સહિતની સ્વીટ ખવડાવીને પોતાની ખુશી વ્યક્ત કરતા હોય છે. હાલ સોશિયલ મીડિયામાં […]

પ્રયાગરાજઃ અતિક અહેમદને શહીદ ગણનાર કોંગ્રેસ નેતાને હાઈકમાન્ડે સસ્પેન્ડ કર્યો

પ્રયાગરાજઃ કોંગ્રેસ સહિતના કેટલાક રાજકીય પક્ષો ઉપર મુસ્લિમના તૃષ્ટીકરણને લઈને અગાઉ ગંભીર આક્ષેપ થયાં હતા. પોતાની રાજકીય ઈચ્છાશક્તિ પૂર્ણ કરવા માટે નેતાઓ તમામ હદ પાર કરતા અચકાતા નથી. દરમિયાન કોંગ્રેસના નેતાએ 100થી વધારે ગુનામાં સંડોવાયેલા કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદની કબર ઉપર તિરંગો લગાવ્યો હતો, એટલું જ નહીં તેને ભારત રત્ન આપવાની માંગ કરતો વીડિયો સોશિયલ […]

ગોળ નહીં પરંતુ ચોરસ વ્હીલવાળી સાઈકલ જોઈએ… જોવો આ વીડિયો

નવી દિલ્હીઃ સામાન્ય રીતે સાઈકલ સહિતના વાહનોમાં વ્હીકલ ગોળ જ જોવા મળે છે, પરંતુ ક્યારેય વ્હીકલ ગોળને બદલે ચોરસ આકારનું જોવા મળશે નહીં. જો કે, હાલ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સાઈકલનું વ્હીલ ગોળ નહીં પરંતુ ચોરસ જોવા મળે છે. એટલું જ નહીં સાઈકલ રોડ ઉપર દોડતી પણ જોઈ શકાય છે. […]

OMG: એક વ્યક્તિએ બનાવ્યા સફરજન અને જામફળના ભજિયા,વીડિયો જોઈને યુઝર્સ થયા આશ્ચર્યચકિત

સોશિયલ મીડિયાની દુનિયામાં ફૂડ સાથેના પ્રયોગો ચોંકાવનારા છે. જો કે તે ભોજનને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ જ્યારથી રસોડામાં શિખાઉ લોકોએ પગ મૂક્યો છે ત્યારથી તેનો ક્રેઝ ઘણો વધી ગયો છે અને હવે કોઈ આ ક્રેઝને અનુસરી રહ્યું છે.શું રેસ્ટોરન્ટ્સ, શું સ્ટ્રીટ વેન્ડર્સ… તમે જેને જુઓ, તે કંઈક નવું કરવામાં વ્યસ્ત […]

બદ્રીનાથ ધામમાં બરફની ચાદર વચ્ચે તપસ્યા કરતા સાધુનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

લખનૌઃ ઉત્તરભારતના અનેક વિસ્તારોમાં હિમ વર્ષા વરસી હતી. હાલ સુપ્રસિદ્ધ યાત્રાધામ બદ્રીનાથ ખાતે ચારેય બાજુ બરફની ચાદર પથરાઈ છે. તેમજ હાલ અહીં તાપમાનનો પારો માઈનન્સમાં પહોંચ્યો હતો. દરમિયાન અહીં એક સાધુ બરફની ચાદર વચ્ચે ધ્યાન કરતા હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બદ્રીનાથ ધામ વિસ્તારમાં હાલ ચારેય તરફ બરફ છવાયેલો છે. આગામી દિવસોમાં […]

મેટ્રોમાં મંજુલિકાના ગેટઅપમાં જોવા મળી યુવતી, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

નોઈડાઃ બોલીવુડની સુપરહિટ ફિલ્મ ભૂલ ભુલૈયાનું પ્રખ્યાત પાત્ર ‘મંજુલિકા’ યાદ હશે. ભૂલ ભૂલૈયામાં, વિદ્યા બાલને મંજુલિકાના પાત્રમાં તેના અભિનયને જીવ રેડી દીધો હતો. દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક છોકરી મેટ્રોમાં મંજુલિકાના ગેટઅપમાં જોવા મળી રહી છે. વીડિયોમાં શકાય છે કે, એક છોકરી મંજુલિકાના ગેટઅપમાં મેટ્રો કોચમાં ઉભેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code