1. Home
  2. Tag "Video news"

જુઓ વીડિયોઃ IIT-G ખાતે ગુજરાતની પ્રથમ Gen-Z થીમ આધારિત પોસ્ટ ઓફિસનો શુભારંભ

પોસ્ટ ઓફિસની સેવાને Gen-Z પેઢી સાથે વધુ નજીકથી જોડાવાના હેતુથી દેશવ્યાપી પહેલના ભાગરૂપે આ પ્રકારની પોસ્ટ ઓફિસ વિકસાવાઈ આગામી તા. ૧૫ ડિસેમ્બર સુધી દેશના વિવિધ શૈક્ષણિક કેમ્પસમાં સ્થિત ૪૬ પોસ્ટ ઓફિસ સેન્ટરનું નવીનીકરણ કરાશે ગાંધીનગર, 5 ડિસેમ્બર, 2025ઃ Gujarat’s first Gen-Z themed post office ભારતીય પોસ્ટ વિભાગે આધુનિકીકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરીને ગુજરાતની પ્રથમ […]

જુઓ વીડિયોઃ વડગામે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ખભે ઊંચકી લીધા

નાયબ મુખ્યમંત્રીએ બનાસકાંઠાના વડગામ ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ લાઇબ્રેરીનું કર્યું લોકાર્પણ ૨૦ હજાર પુસ્તકોની ક્ષમતા સાથે ૧૬૯ બેઠક ક્ષમતાવાળી લાઇબ્રેરીમાં કોન્ફરન્સ રૂમ સહિત મહિલાઓ- બાળકો- વરિષ્ઠ નાગરિકો માટે અલગ સુવિધાઓ ઊભી કરાઈ પાલનપુર, 4 ડિસેમ્બર, 2025ઃ Deputy Chief Minister Harsh Sanghvi નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત તાલુકા કક્ષાની આધુનિક લાઇબ્રેરીનું […]

VIDEO: ઈન્ડિગોની એક સાથે 73 ફ્લાઈટ રદ, વિમાન મથકો ઉપર અરાજકતા અને હોબાળો

નવી દિલ્હી, 4 ડિસેમ્બર, 2025ઃ 73 IndiGo flights cancelled હજુ થોડા દિવસ પહેલાં જ દેશની સૌથી સફળ એરલાઈન તરીકે સમાચારોમાં ચમકેલી ઈન્ડિગો એરલાઈન્સ અચાનક હવે અલગ રીતે સમાચારોમાં છે. એરલાઈન્સે છેલ્લા ત્રણ દિવસથી તેનાં ઉડ્ડયનો રદ કરવાં પડી રહ્યા છે. તેમાં આજે ગુરુવારે 4થી ડિસેમ્બરે એક સાથે 73 ફ્લાઈટ રદ્દ થવાના અહેવાલ મળ્યા છે. મળતા […]

Video: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 27 હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી

ગાંધીનગર, 3 ડિસેમ્બર, 2025ઃ high impact projects રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓની, ખાસ કરીને સૌથી મહત્ત્વની યોજનાઓની નિમયિત સમીક્ષા કરવામાં આવતી હોય છે. તે અંતર્ગત આજે બુધવારે મુખ્યમંત્રી દ્વારા એવી 27 યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી જે હાઈ ઈમ્પેક્ટ ધરાવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિકાસને વેગ આપતા હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટની કામગીરીની પ્રગતિની નિયમિત […]

Video: અરવલ્લી જિલ્લામાં બે BLOની ઉદાહરણરૂપ કામગીરી, જિલ્લા કલેક્ટર દ્વારા સન્માન

મતદારયાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત  ૩૦ દિવસની કામગીરી માત્ર ૧૦ અને ૧૧ દિવસમાં પૂર્ણ કરતા જિલ્લા કલેક્ટર દ્વારા 2 BLOને સન્માનિત કરાયા અરવલ્લી, 20 નવેમ્બર, 2025ઃ two BLOs in Aravalli district honored by District Collector  એક તરફ SIRની કામગીરી દરમિયાન કેટલાક બીએલઓને મુશ્કેલી પડવાના, અમુક બીએલઓનાં કરુણ મૃત્યુ થવાના સમાચાર મળી રહ્યા છે તેવા સમયે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code