બિહારમાં 25 કરોડની લૂંટ કેસમાં બે આરોપીઓની ધરપકડ, આરોપીનો વીડિયો થયો વાયરલ
પટનાઃ બિહારના ભોજપુર જિલ્લાના આરા શહેરમાં જ્વેલર્સ શોરૂમમાં 25 કરોડ રૂપિયાના દાગીનાની ધોળા દિવસે થયેલી લૂંટેને પગલે ખળભળાટ મચી ગયો હતો. એક તરફ પોલીસ આ હાઇપ્રોફાઇલ લૂંટ કેસની તપાસમાં ઝડપી કાર્યવાહીનો દાવો કરી રહી છે, તો બીજી તરફ ધરપકડ કરાયેલા આરોપીનો મોબાઇલ ફોન પર મુક્તપણે વાત કરતો વીડિયો વાયરલ થયો છે, જેનાથી બિહાર પોલીસની કાર્યશૈલી […]