1. Home
  2. Tag "video"

ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીનો ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

મુંબઈઃ ટીવી જગતની ટોપ અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી અવાર-નવાર પોતાના પ્રસંશકોને વિઝ્યુઅલી ટ્રીટ આપે છે અને જ્યારે તે કોઈ નવો વીડિયો પોસ્ટ કરે છે ત્યારે પ્રસંશકો તેને ખુબ જ પસંદ કરે છે. ફરી એકવાર દિવ્યાંકાએ વીડિયો શેયર કર્યો છે. https://www.instagram.com/reel/CSvtMnngboX/?utm_source=ig_embed&ig_rid=871f7c52-fd37-4a28-afde-c2a72fb4fbbb અભિનેત્રી આ પોસ્ટમાં પ્રસંશકોને કહી રહી છે કે, મારી વાત સાંભળો અને તે બાદ ડાન્સ કરતી […]

કાર્તિક આર્યને માધુરી દિક્ષીતના આ ગીત ઉપર કર્યો ડાન્સ, વીડિયો થયો વાયરલ

મુંબઈઃ બોલીવુડના અભિનેતા કાર્તિક આર્યનના સોશિયલ મીડિયા ઉપર લાખો પ્રશંસકો છે. અભિનેતાને યુવતીઓ જ નહીં નાના-મોટા સૌ કોઈ પસંદ કરે છે. તેમજ કાર્તિક આર્યન સોશિયલ મીડિયા ઉપર સતત એક્ટિવ રહે છે. તેમજ ફોટા અને વીડિયો અવાર-નવાર શેયર કરે છે. દરમિયાન અભિનેતાએ વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં શેયર કર્યો છે. જેને લોકો ખુબ જ પસંદ કરી […]

સુનીલ ગ્રોવર ગોપી વહુના અવતારમાં જોવા મળ્યોઃ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

અભિનેતાનો વીડિયો લોકો કરી રહ્યાં છે પસંદ કપડાની સાથે ધોઈ નાખ્યુ લેપટોપ વીડિયોમાં કોકિલાબેનની પણ જોળા મળી એન્ટ્રી દિલ્હીઃ જાણીતા કોમેડિયન અને અભિનેતા સુનીલ ગ્રોવર નવા-નવા વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરે છે. જેને લોકો ખુબ જ પસંદ કરે છે. હવે તેણે વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જેમાં તે ગોપી બહુની નકલ કરતો […]

પતિ, પત્ની અને વોઃ રણચંડી બનેલી પત્નીએ પતિની પ્રેમીકાને માર મારી માથાના વાળ કાપી ભણાવ્યો પાઠ

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં ‘પતિ, પત્ની અને વો’ની ઘટના સામે આવી હતી. પતિને પ્રેમિકા સાથે ઝડપી લઈને પત્નીએ પ્રેમીકાને મેથીપાક ચખાડ્યો હતો. પત્નીનું રૂદ્ર સ્વરૂપ જોઈને પતિ સ્થળ ઉપરથી પલાયન થઈ ગયો હતો. બીજી તરફ રણચંડી બનેલી પત્નીએ પ્રેમિકાની જાહેરમાં ધુલાઈ કર્યાં બાદ તેના માથાના વાળ કાપીને સજા પણ આપી હતી. ‘પતિ, પત્ની અને વો’નો […]

સિનિયર સિટીઝન દંપતિના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલઃ લોકો કરી રહ્યાં છે પસંદ

દંપતિ લગ્નના 50 વર્ષની કરી રહ્યું છે ઉજવણી મહિલા યુવાન દેખાતા હોવાથી લોકો મુઝવણમાં મુકાયાં લગ્નમાં પરિવારજનો રહ્યાં હતા ઉપસ્થિત વીડિયોને હજારો લોકોએ નીહાળ્યો અમદાવાદઃ કહેવાય છે કે, લગ્ન માત્ર જન્મ માટે નહીં પરંતુ સાત જન્મનો સંબંધ હોય છે. કંઈક આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સિનિયર સિટીઝન […]

રિતેશ દેશમુખનો પત્ની જેનેલિયા અને ફરાહ ખાન સાથેનો વીડિયો થયો વાયરલ

મુંબઈઃ બોલીવુડના અભિનેતા રિતેશ દેશમુખ ફિલ્મોથી હાલ દૂર છે. જો કે, સોશિયલ મીડિયામાં તેઓ અવાર-નવાર પોતાની ઉપસ્થિતિ બતાવે છે. અભિનેતા વીડિયો તથા વિવિધ પોસ્ટ મારફતે પ્રસંશકોના સંપર્કમાં રહે છે. રિતેશ દેશમુખ પોતાના અભિનયની સાથે સેન્સ ઓફ હ્યુમરના કારણે પણ જાણીતા છે. રિતેશ અવાર-નવાર ફની વીડિયો સોશિયલ મીડિયામાં શેયર કરે છે. જેને તેમના પ્રશંસકો ખુબ પસંદ […]

હેલ્મેટ વિના સ્કૂટર ઉપર નીકળી અભિનેત્રી ઉર્વશી રૌતેલાને પોલીસે અટકાવીઃ વીડિયો થયો વાયરલ

મુંબઈઃ બોલીવુડની અભિનેત્રી ઉર્વશી રૌતેલા પોતાના ફોટો અને વીડિયોના માધ્યમથી ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા ઉપર હાલ અભિનેત્રીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં અભિનેત્રી હેલમેટ પહેરયા વગર સ્કૂટર ઉપર બેઠેલી જોવા મળે છે. દરમિયાન એક પોલીસ કર્મચારી કંઈક પૂછી રહ્યોં છે. વીડિયોમાં ઉવર્શી ભીડની વચ્ચે ડરેલી જોવા મળે છે. માઈ લવ ઉર્વશી રૌતેલા માય લાઈફ […]

અભિનેતા રણદીપ હુડ્ડાએ વાઘ અને રીંછનો વિડિયો કર્યો પોસ્ટ, સોશિયલ મીડિયામાં થયો વાયરલ

મુંબઈઃ સોશિયલ મીડિયા પર પશુ-પક્ષીઓના એકથી એક ચડિયાતા વીડિયો શેયર કરવામાં આવે છે. આવા વીડિયો એટલા સુંદર હોય છે કે વારંવાર જોવાનું મન થાય. આવો જ એક વીડિયો ફિલ્મ અભિનેતા રણદીપ હુડ્ડાએ પોસ્ટ કર્યો છે. જંગલની દુનિયાનો આ સુંદર વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એટલું જ નહીં લોકો તેને પસંદ કરી રહ્યાં છે અને […]

સૂઈ રહેલા દીપડાનો વીડિયો ઉતારવો પડ્યો ભારેઃ દીપડાએ કર્યુ એવુ કે મચી ગઈ નાસભાગ

દિલ્હીઃ હાલ એક સોશિયલ મીડિયામાં એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સૂઈ રહેલા દીપડાનો વીડિયો ઉતારતો એક વ્યક્તિ નજરે પડે છે. આ દરમિયાન અચાનક જાગી ગયેલા દીપડાએ તેની ઉપર હુમલો કરતા નાસભાગ મચી ગઈ હતી. આ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી. And … Then we blame the animals 😢😢😢😢😢 We are […]

અર્જુન રામપાલનો નવો લૂક આવ્યો સામે, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

દિલ્હીઃ બોલીવુડના અભિનેતા અર્જુન રામાપલને પોતાની હાલત એવી બનાવી દીધી કે, જેને જોઈને પ્રશંસકો પણ ચોંકી ઉઠ્યાં છે. તેમણે પોતાનો લુક એવો બદલી નાખ્યો છે. જે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. તેમણે પ્લેટિનમ બ્લોંડ હેયર કરાવ્યાં છે. અર્જુન રામપાલે બદલેના લુકના કારણે પ્રશંશકો પણ તેમને ઓળખી શકતા નથી. હિન્દી ફિલ્મના અભિનેતા અર્જુન રામપાલનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code