1. Home
  2. Tag "vigilance"

કેન્સરની સારવારની સાથોસાથ કેન્સર ન થાય તે માટે સજાગતા કેળવવાની વિશેષ જરૂર : રાજ્યપાલ

અમદાવાદઃ ગુજરાત કેન્સર સોસાયટી દર્દીઓની શ્રેષ્ઠ સારવાર, કેન્સર વિષયમાં શ્રેષ્ઠ શિક્ષણ અને કેન્સર ક્ષેત્રે શ્રેષ્ઠ સંશોધન કરી રહી છે. સાથોસાથ સમાજે પણ કેન્સર ન થાય તે માટે વિશેષ સજાગતા કેળવવાની જરૂર છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે અમદાવાદમાં ગુજરાત કેન્સર સોસાયટીની ગવર્નિંગ કાઉન્સિલ અને વાર્ષિક સામાન્ય સભામાં ભાગ લેતાં કહ્યું હતું કે, આપણા ખાનપાન અને આપણી જીવનશૈલીને […]

ચોમાસામાં સંભવિત કુદરતી આપત્તિ સામે ગુજરાતનું વહિવટીતંત્ર સંપૂર્ણ તકેદારી સાથે સુસજ્જ

ગાંધીનગરઃ રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમારે રાજ્યના તમામ વિભાગો અને કેન્દ્રીય સુરક્ષા એજન્‍સીઓ, લશ્‍કરની ત્રણેય પાંખના પ્રતિનિધિઓ, કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો સહિત વહિવટી તંત્રના તમામ  અધિકારીશ્રીઓ સાથે આજે ગાંધીનગર ખાતે બેઠક યોજી ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિના સામના માટેના આગોતરા આયોજન અને સજ્જતાની સમીક્ષા કરી હતી. ગાંધીનગર ખાતે યોજાયેલી આ ‘‘પ્રિમોનસુન પ્રિપેર્ડનેસ’’ અંગેની બેઠકના અઘ્યક્ષસ્થાનેથી મુખ્ય […]

ગુજરાતમાં તહેવારો દરમિયાન લોકોની ભીડ ન થાય તેની તકેદારી રાખવા કેન્દ્રનો નિર્દેશ

ગાંધીનગરઃ  રાજ્યમાં કોરોનાના બીજા વેવ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો છે. વેક્સિનેશનની કામગીરીમાં પણ ઝડપ લાવવામાં આવી રહી છે. બીજીબાજુ કોરોનાના સંભવિત ત્રીજા વેવના આગમન પહેલા જ સરકારે આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા કોરોના અંગેના દિશાનિર્દેશો ને 31 ઓગસ્ટ સુધી લંબાવી દેવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code