વિજાપુરના ગેરિતામાં પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી અગ્નીપરીક્ષા લેનારા ચારની ધરપકડ
ચારિત્ર્યના પારખા કરવા ઊકળતા તેલમાં મહિલાના હાથ નખાવ્યા હતા, મહિલા ગંભીરરીતે દાઝી જતા હોસ્પિટલ ખસેડાઈ, અમાનવીય કૃત્યથી પણ સંતોષ ન થતાં પીડિતાના પર ઉકળતું તેલ નાખવામાં આવ્યું મહેસાણાઃ જિલ્લાના વિજાપુર તાલુકાના ગેરિતા ગામમાં શુક્રવારે ધૃણાસ્પદ ઘટના બની હતી. એક પરિણીત મહિલાના ચારિત્ર્ય પર શંકા રાખીને તેની પવિત્રતા સાબિત કરવા માટે સાસરિયાઓ દ્વારા ઉકળતા તેલમાં હાથ […]