વિજય કારગિલ દિવસ- PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મૂએ આપી શહીદોને શ્રદ્ધાંજલી
આજે દેશમાં વિજય કારગિલ દિવસ મનાવાઈ રહ્યો છે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મૂએ આપી શહીદોને શ્રદ્ધાંજલી દેશમાં ઠેર-ઠેર શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે આજે 26 જુલાઈનો દિવસ એટલે વિજય કારગિલ દિવસ,આજના આ દિવસે દેશભરમાં શહીદોને યાદ કરવામાં આવી રહ્યા છે .દેશમાં ઠેર ઠેર શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી રહી છે, આ સાથે જ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર […]