વિજયનગર નજીક ધોધની સેલ્ફી લેવા જતા યુવાને જીવ ગુમાવ્યો, ચેકડેમમાં ડૂબી જતા મોત
ઇડર તાલુકાના સપ્તેશ્વર ખાતે સાબરમતી નદીના ચેકડેમમાં યુવાન ડૂબ્યો, કણાદર પાસે પ્રાકૃતિક ધોધ પર સેલ્ફી લેતો યુવક ધોધમાં પડતા મોત, સાબરકાંઠામાં 24 કલાકમાં બે કરુણ ઘટના બની હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લામાં ડુબી જવાના બે બનાવોમાં બે યુવાનોના મોત નિપજ્યા છે. પ્રથમ બનાવમાં ઇડર તાલુકાના સપ્તેશ્વર ખાતે સાબરમતી નદીના ચેકડેમમાં ડૂબી જતા નિલેશ દેવજીભાઈ પરમાર (રહે, કટોસણ […]