1. Home
  2. Tag "villages"

ગામડાંમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા 600 એપ્રેન્ટિસને કામે લગાડાતા કચવાટ

રાજકોટઃ તાઉ-તે વાવાઝોડાએ સૌરાષ્ટ્રમાં વિનાશ વેર્યા બાદ હવે જનજીવન પુનઃ થાળે પડી રહ્યુ છે. અને ઘણાબધા ગામડાંમાં વીજળી પુરવઠો ખોરવાયો હતો, તેવા ગામોમાં વીજળી પુરવઠો રાબેતા મુજબ કરવા માટે સરકારના વીજ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. પાંચ દિવસ વિત્યા છતા ધારી સહિતના અનેક ગામોમાં અંધારાપટ્ટ છવાયા છે. ત્યારે જીઇબીના એપ્રેન્ટીસને પણ કામે […]

સૌરાષ્ટ્રના વાવાઝોડાગ્રસ્ત ગામોમાં યુદ્ધના ધોરણે કરાતી કામગીરીઃ કેટલાક ગામોમાં પીવાનાપાણીની તંગી

અમરેલીઃ તાઉ-તે વાવાઝોડાની વિદાયના ત્રણ દિવસ બાદ પમ હજુ અમરેલી જિલ્લાની સ્થિતિ સુધરી નથી. વાવાઝોડાએ સૌથી વધુ નુકશાન અમરેલી જિલ્લાને પહોંચાડ્યુ છે. રસ્તાઓ પર હજુ વૃક્ષો પડેલો જોવા મળી રહ્યા છે. ઘણા ગામોમાં પીવાના પાણીની સમસ્યા પણ જોવા મળી રહી છે. કેટલાક ગામોમાં વીજ પુરવઠો પણ ખોરવાયેલો છે. ગીર સોમનાથના ઉનામાં જ્યાં એક તરફ પીવા […]

મારે ગામડાંને બચાવીને સુરક્ષિત કરવાં છે, એટલે જ આ અભિયાન શરૂ કર્યું છે : મુખ્યપ્રધાન

ગાંધીનગરઃ મુખ્યપ્રધાન  વિજય રૂપાણીએ રાજ્યના ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા અને ગામડાઓને કોરોનામુક્ત રાખવા હાથ ધરેલા રાજ્યવ્યાપી “મારુ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન અંતર્ગત આજે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકા સ્થિત ચેખલા ગામ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. તેમણે ચેખલા ગામના ચોરેથી  સમગ્ર રાજ્યને હૈયાધારણા આપતા કહ્યું કે, આખી સરકાર અને સંસાધનો કોરોનાની સામે અને […]

રાજ્યમાં કોરોનાનો અજગર ફુંફાડા મારી રહ્યો છે, ત્યાં જ સરહદી ગામોમાં ટાઈફોડનો વાવર

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. સરકારની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે તેવી છે. રાજ્યમાં મેડિકલ ઈમરજન્સી જેવી હાલતનું નિર્માણ થયું છે. કોરોનાકાળમાં આફત પર આફત આવી રહી છે. મુશ્કેલીઓ ઓછુ થવાનું નામ નથી લઈ રહી. એક કોરોના ઓછો હતો, ત્યાં ગુજરાત પર બીજી બીમારીનું  સંકટ આવીને ઉભુ રહ્યું છે. મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર […]

કોરોનાના ભયને લીધે સૌરાષ્ટ્રના અનેક નાના-મોટા શહેરોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યા

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરે લોકોને ડરાવી દીધા છે. અને ઘણાબધા શહેરો સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરી રહ્યા છે. જુદા જુદા વેપારી મંડળો, માર્કેટ યાર્ડસ, પણ લોકડાઉનમાં જોડાયા છે. અનેક તાલુકા અને નાના શહેરો તથા ગામડાઓએ સેલ્ફ લોકડાઉનનો રસ્તો અપનાવ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના અનેક ગામડાઓએ આ પહેલ કરી છે.  જેમાં ગીર ગઢડાએ તો 11 દિવસના લાકડાઉનની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code