બોલીવુડના આ કોમેડિયને ફિલ્મજગતમાં એક વિલન તરીકે કરી હતી શરૂઆત
બોલિવૂડમાં, મેહમૂદથી લઈને જોની લીવર સુધી, ઘણા મહાન હાસ્ય કલાકારોએ પોતાના અભિનયથી દર્શકોના દિલ પર રાજ કર્યું છે. પરંતુ એક એવો અભિનેતા છે જેણે પોતાની કારકિર્દીની શરૂઆત ખલનાયક તરીકે કરી હતી પરંતુ પછી કોમેડીમાં એવી રીતે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો કે તેણે બધાને જોરથી હસાવ્યા છે. રાજપાલ યાદવએ વર્ષ 2000 માં ફિલ્મ ‘જંગલ’ માં નકારાત્મક ભૂમિકાથી […]