ખાલિસ્તાની ઉગ્રવાદીઓ કેનેડામાં બેઠાબેઠા ભારતમાં હિંસા ફેલાવી રહ્યા છેઃ કેનેડા
આખરે, કેનેડાએ પણ સ્વીકાર્યું છે કે કેનેડામાં બેઠેલા ખાલિસ્તાની આતંકવાદીઓ ભારતમાં હિંસા ફેલાવી રહ્યા છે. ભારત સરકાર લાંબા સમયથી આ વાત કહી રહી છે, પરંતુ અગાઉની ટ્રુડો સરકારે તેના પર ધ્યાન આપ્યું ન હતું, પરંતુ હવે કેનેડામાં માર્ક કાર્નીના નેતૃત્વ હેઠળની સરકારે સ્વીકાર્યું છે કે ખાલિસ્તાનીઓ ભારતમાં હિંસા ફેલાવવા માટે કેનેડાનો ઉપયોગ કરી રહ્યા છે. […]