1. Home
  2. Tag "Viral Fever"

વાયરલ તાવ આવવા પર એન્ટિબાયોટિક્સ ન લો,આ છે કારણ

અત્યારના સમયમાં લોકોને આદત હોય છે કે જ્યારે પણ તેમને તાવ આવે ત્યારે ફટાફટ દવા લેવાનું મન થતું હોય છે. કમિશનના કારણે એન્ટિબાયોટિકનું માર્કેટ વધી રહ્યું છે. ઘણી દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના પણ સરળતાથી મળી જાય છે. દવાઓની ખરાબ અસરને કારણે ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડે એન્ટિબાયોટિક પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે. પરંતુ એ પણ […]

શિયાળાના આગમન ટાણે જ વાઈરલ ફિવર, શરદી, ખાંસીના દર્દીઓમાં વધારો

અમદાવાદઃ શિયાળાના આગમનને હવે એક દિવસ જ બાકી રહ્યો છે. ઠંડીનું ધીમા પગલે આગમન થઈ ગયું છે. ત્યારે અમદાવાદ શહેરમાં વાયરલ ફિવર, શરદી, ખાંસી સહિતના રોગચાળો વકર્યો છે. શહેરમાં એક મહિનામાં ડેન્ગ્યુના 775  અને ચીકનગુનીયાના 399  કેસ નોંધાવા પામ્યા છે.શરદી ઉપરાંત ખાંસી અને શ્વાસની બીમારીના દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થવા પામ્યો છે.દિવાળીના તહેવાર અગાઉ […]

ફ્લૂ, વાયરલ અને શરદી-ખાંસીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આ ઘરેલું ઉપાય અજમાવો

ડબલ ઋતુને કારણે સ્વાસ્થ્યને અસર તમામ સમસ્યાથી મેળવવો છુટકારો અપનાવો આ ઘરેલું ઉપાય બદલાતા હવામાનને કારણે ઘણીવાર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ દરમિયાન તાવ, ફ્લૂ, થાક અને ખાંસી – શરદી થાય છે. બાળકો અને વૃદ્ધ લોકો વરસાદની ઋતુમાં આ રોગનો ભોગ બને છે. તમે કેટલાક ઘરેલું ઉપાયો દ્વારા આ સમસ્યાઓથી બચી શકો છો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code