1. Home
  2. Tag "viral news"

સુરેન્દ્રનગરમાં કાલે સોમવારે કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવો મહારેલી યોજાશે

સુરેન્દ્રનગર, 8 ફેબ્રુઆરી 2026, શહેરમાં કોંગ્રેસ દ્વારા લોકશાહી અને મતાધિકાર અધિકારો બચાવવા માટે મહારેલી અને ઘરણાનો કાર્યક્રમ આવતી કાલે 9મી ફેબ્રુઆરીને સોમવારે યોજાશે.આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, નૌશાદ સોલંકી, ડો. હિરેન બેંકર, ડો. મનીષ દોશી સહિતના કોંગ્રેસના અગ્રણી નેતાઓ જોડાશે. ભાજપ દ્વારા લોકશાહીનું હનન થઈ રહ્યુ છે. અને મતદાર યાદીમાંથી કોંગ્રેસ સમર્થિત મતદારોની બાદબાકી […]

ભાવનગરના સિહોર તાલુકામાં વીજ તંત્રના દરોડામાં 50 લાખની વીજચોરી પકડાઈ

ભાવનગર, 8 ફેબ્રુઆરી 2026, જિલ્લાના ગામડાઓમાં પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા વીજચોરી સામે સઘન તપાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. રૂરલ ડિવિઝન નીચેના સિહોર અને વલભીપુર સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગના દરોડા પાડવામાં આવ્યા હતા.જેમાં 50.44 લાખની વીજ ચોરી પકડી પાડવામાં આવી હતી. વીજ તંત્રની તવાઈથી વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પીજીવીસીએલ  ભાવનગર સર્કલમાં પાંચમા દિવસે GUVNLની કોર્પોરેટ […]

વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં ટેકનિકથી મગરોની ગણતરીનો પ્રારંભ

વડોદરા, 8 ફેબ્રુઆરી 2026, શહેરમાં વિશ્વામિત્રી નદીમાં મગરોના વસવાટને લઈ વિશ્વામિત્રી નદી દેશભરમાં જાણીતી બની છે, ત્યારે વિશ્વામિત્રી નદીમાં રહેલા મગરોની ગણતરી એમએસ યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના ઝૂઓલોજી અને વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. જેમાં ઝૂઓલોજી વિભાગના 30 વોલિન્ટિયર, વન વિભાગના કર્મચારીઓ અને એનજીઓના વોલિન્ટિયર પણ જોડાયા છે. ગત વર્ષે વિશ્વામિત્રી નદીમાં ગણતરી કરવામાં […]

સુરતમાં પોલીસ કમિશનરના પીએને માર મારનારા ત્રણ આરોપીઓ પકડાયા

સુરત, 8 ફેબ્રુઆરી 2026,  શહેરમાં પોલીસ કમિશનરના પીએ તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અક્ષયકૂમાર આહિર રાત્રે કાર લઈને ઘર તરફ જતા હતા ત્યારે લકઝરી બસને લીધે ટ્રાફિક જામ થયેલો જોતા કાર ઊભી રાખીને ટ્રાફિક ક્લીયર કરાવવતા જતા ત્રણ શખસોએ ઝગડો કરીને અક્ષયકૂમારને માર માર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. […]

સુરતમાં નકલી ઈન્કમટેક્સ અધિકારી વેપારી પાસેથી તોડ કરતા પકડાયો

સુરત, 8 ફેબ્રુઆરી 2026,  શહેરમાં નકલી પોલીસ બાદ હવે નકલી ઈન્કમ ટેક્સ અધિકારી તોડ કરતા પકડાયો છે. શહેરના વરાછા વિસ્તારમાં એક રાજસ્થાની શખસ શુટબુટ અને ટાઈમાં સજ્જ થઈને ગોગલ્સ પહેરીને હાથમાં ફાઈલો સાથે એક વેપારીને ત્યા જાય છે. હિસાબ તપાસવાનો ડોળ કરીને તૃટીઓ કાઢીને રૂપિયા 4 લાખની માગણી કરી હતી. પણ નકલી આઈટી અધિકારીની ઓવર […]

સુરતમાં વાહનો પર મોડિફાઈડ LED લાઈટ લગાવનારા 250 વાહનચાલકો દંડાયા

સુરત, 8 ફેબ્રુઆરી 2026,  રાજ્ય સરકારે તમામ આરટીઓને વાહનો પર મોડીફાઈ કરેલી એલઈડી લાઈટ્સ સામે ઝૂંબેશ ચલાવવાનો આદેશ કરાયા બાદ સુરતમાં આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજીને આંખોને આંજી દેતી માડીફાઈ લાઈટ લગાવેલા 250થી વધુ વાહનો પકડીને વાહનદીઠ રૂપિયા 6000નો દંડ વસુલવામાં આવ્યો હતો. સુરત શહેરના રસ્તાઓ પર રાત્રિના સમયે અન્ય વાહનચાલકોની સુરક્ષા […]

અમદાવાદમાં સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરી 9.40 લાખ પડાવ્યા

અમદાવાદ, 8 ફેબ્રુઆરી 2026,  સાયબર માફિયાઓએ અમદાવાદના એક સિનિયર સિટીઝનને ડિઝિટલ એરેસ્ટ કરીને 9.40 લાખ પડાવ્યા બાદ વધુ નાણાની માગણી કરતા સિનિયર સિટીઝન બેન્કમાં આરટીજીએસથી રૂપિયા ટ્રાન્સફર કરાવવા માટે બેન્કમાં ગયા હતા. પણ બેન્કના મેનેજરે ગભરાયેલા સિનિયર સિટીઝનને જોતા જ શાંતિથી બેસાડીને પૂછતાછ કરતા ડિજિટલ એરેસ્ટની જાણ થતાં જ બાકીના રૂપિયા 6 લાખ ટ્રાન્સફર કરતા […]

UPSCના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, જાણો શું નિર્ણય લેવાયો?

કોલ સેન્ટરની કામગીરી લંબાવવામાં આવી ઉમેદવારો માટે સરળતા, સુલભતા અને સમયસર સહાય સુનિશ્ચિત કરવા માટે તમામ પગલાં લેવામાં આવ્યા છેઃ ડૉ. અજય કુમાર અમદાવાદ, 7 ફેબ્રુઆરી, 2026 – Relief news for UPSC students યુપીએસસીના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. વિદ્યાર્થીઓના હિતમાં કેટલાક એવા નિર્ણય લેવામાં આવ્યા છે જેથી તેઓ કોઈ તાણ ન અનુભવે અને […]

અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં આગ લાગતા 25 બાઈક ખાક

અમદાવાદ, 6 ફ્રેબુઆરી 2026:  શહેરના ખાડિયા પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં આજે બપોરના ટાણે કોઈ કારણસર આગ લાગતા ડિટેઈન કરેલા 25 જેટલા બાઈક બળીને ખાક થઈ ગયા હતા. આગની જાણ ફાયરબ્રિગેડને કરાતા ફાયરના જવાનો ફાયટરો સાથે દોડી ગયા ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી છે. આ બનાવની વિગત એવી છે […]

છારી-ઢાંઢ’ને મળેલું વૈશ્વિક ‘રામસર સાઇટ’ દરજ્જાનું પ્રમાણપત્ર વનમંત્રીએ CMને કર્યુ અર્પણ

ગાંધીનગર, 6 ફેબ્રુઆરી 2026:  પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીની પ્રકૃતિના સંવર્ધન અને સંરક્ષણની દૂરંદેશીતાના પરિણામે કચ્છના છારીઢાંઢ જળપ્લાવિત વિસ્તારને વૈશ્વિક સ્તરે મહત્વ ધરાવતા જળપ્લાવિત વિસ્તારોમાં (રામસર સાઇટ)સ્થાન મળ્યું છે. છારીઢાંઢ વેટલેન્ડ કન્ઝર્વેશન રિઝર્વને 31 જાન્યુઆરી, 2026ના રોજ સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ (આંતરરાષ્ટ્રીય મહત્વનું ધરાવતો જળપ્લાવિત વિસ્તાર) તરીકે જાહેર કરવામાં આવ્યું અને એ સાથે જ ભારતની જળપ્લાવિત વિસ્તારોનાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code