1. Home
  2. Tag "viral news"

એક તરફ ગૃહ મંત્રાલયે મોક ડ્રિલનો આદેશ આપ્યો, બીજી તરફ પાકિસ્તાનમાં ડરનો માહોલ

22 એપ્રિલ, 2025 ના રોજ પહેલગામ આતંકવાદી હુમલા પછી, પાકિસ્તાન સતત ભારત તરફથી હુમલાનો ડર રાખી રહ્યું છે. પાડોશી દેશમાં એટલો ડર છે કે તે વારંવાર એક જ વાત કહી રહ્યો છે કે ભારત ગમે ત્યારે હુમલો કરી શકે છે. તાજેતરના વિકાસમાં, સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું છે કે ભારત ગમે ત્યારે નિયંત્રણ રેખા પર […]

અબડાસાના પિંગલેશ્વરના દરિયાકાંઠે બિનવારસી ચરસના 4 પેકેટ મળ્યા

કચ્છના દરિયાકાંઠેથી છેલ્લા 10 દિવસમાં ડ્રગ્સના 34 પેકેટ મળ્યા પેકેટ પર અંગ્રેજીમાં નં. 1 કવોલિટી જામન 1200 ગ્રામ લખેલું છે કચ્છના દરિયા કિનારે મરીન કમાન્ડોનું પેટ્રોલિંગ સઘન બનાવાયું ભૂજઃ કચ્છની દરિયાઈ સીમામાંથી ફરીવાર માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો છે. જખૌના દરિયા કિનારા પાસેથી ફરીથી ડ્રગ્સના પેકેટો મળી આવ્યા છે. નલિયા મરીન કમાન્ડોની ટીમને પિંગલેશ્વર દરિયા […]

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બંધ બારણે યોજેયેલી બેઠકમાં પાકિસ્તાનનો એજન્ડા નિષ્ફળ ગયો

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં પાકિસ્તાની પ્રચાર ફરી એકવાર નિષ્ફળ ગયો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે સોમવારે બપોરે 15 દેશોની સુરક્ષા પરિષદે ચર્ચા કરી. કાશ્મીર હુમલા બાદ વધતા તણાવ અંગે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બંધ બારણે યોજાયેલી બેઠક કોઈ પરિણામ વિના, કોઈ નિવેદન કે પ્રકાશન વિના સમાપ્ત થઈ. આ બેઠક પાકિસ્તાનની […]

ધોરાજીના સુપેડી ગામ જતાં રોડ પર ઈનોવા કાર પલટી જતાં 4ના મોત, બેને ગંભીર ઈજા

ઈનોવા કારના ઝાડ સાથે અથડાઈને પલટી ગઈ ઈજાગ્રસ્ત બે પ્રવાસીઓને જુનાગઢ સારવાર માટે ખસેડાયા પોલીસે ઘટના સ્થળે દોડી જઈને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા રાજકોટઃ રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ધોરાજી નજીક સર્જાયો હતો. ધોરાજીથી સુપેડી ગામ જવાના રસ્તે ઈનોવા કાર કોઇ કારણોસર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં […]

ગુજરાતના 19 શહેરોમાં કાલે બુધવારે વાગશે યુદ્ધનું સાયરન

ઈમરજન્સી સ્થિતિ નહીં પણ મોકડ્રીલ માટે દેશભરમાં અપાયો આદેશ અચાનક કોઈ ભારે અને ડરામણો અવાજ સંભળાય તો ડરશો નહીં મોકડ્રીલના આયોજન અંગે ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી અમદાવાદઃ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવની સ્થિતિ પેદા થઈ છે. એવામાં ભારત સરકારે આવતીકાલે તા. 7 મેને બુધવારે […]

ભર ઉનાળે માવઠાએ ખેડુતોને રડાવ્યા, કેરી, કેળા, બાજરી અને ડાંગરના પાકને નુકશાન

ઉત્તર ગુજરાતમાં બાજરીના પાકને નુકશાન દક્ષિણ ગુજરાતમાં કેરી, કેળા અને ડાંગરના પાકને નુકશાન ભાવનગર જિલ્લામાં પણ માવઠાથી ખેડુતોને નુકશાન અમદાવાદઃ ગુજરાતમાં વાવાઝોડા અને માવઠાને કારણે ખેતી પાકને સારૂએવું નુકશાન થયું છે. ભરઉનાળે આવેલા માવઠાએ ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે. અંબાજીથી લઇ ઉમરગામ સુધી ખેડૂતોના ઉનાળુ પાકમાં ભારે નુકસાન પહોંચ્યું છે. બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં […]

વઢવાણમાં ગણપતિ ફાટક નજીક રેલવે ગર્ડર સાથે જેસીબી અથડાયું

ગર્ડર નીચેથી જેસીબી લઈ જતા જેસીબીની પાંખ અથડાઈ ફાટક નજીક બનેલી બનાવથી ટ્રાફિકજામ સર્જાયો ફાટક પર ઓવરબ્રિજ બનાવવા સ્થાનિક લોકોની માગણી સુરેન્દ્રનગરઃ શહેરના વઢવાણમાં ગણપતિ રેલવે ફાટક પર અવાર-નવાર ટ્રાફિકજામની સિથિ સર્જાય છે. ફાટક પરથી ભારે વાહનો પસાર ન થાય તે માટે રેલવે દ્વારા લોખંડના ગર્ડરો નાંખવામાં આવ્યા છે. પરંતુ આ ગડર સાથે વારંવાર વાહનો […]

ગાંધીનગર મ્યુનિ.એ જુદા જુદા વિસ્તારોમાં ગેરકાયદે લગાવાયેલા 40 હોર્ડિંગ્સ હટાવાયા

ગાંધીનગરમાં નવી આઉટડોર એડવર્ટાઇઝમેન્ટ પોલીસીનો અમલ શરૂ નવા વિસ્તારોમાં અગાઉ ગુડાએ મંજુરી આપી હતી ગુડાએ આપેલી સમયમર્યાદા પૂર્ણ થતાં હોર્ડિંગ્સ હટાવાયા ગાંધીનગરઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નવી આઉટડોર એડવર્ટાઇઝમેન્ટ પોલીસી બનાવમાં આવી છે. અને તેના માટે મંજુરી લેવી ફરજિયાત છે. શહેરમાં ઘણાબધા હોર્ડિંગ ગેરકાયદે એટલે કે મંજુરી વિના લાગેલા છે. અગાઉ ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ મંજુરી […]

ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહના ઉંચા પરિણામને લીધે ખાનગી કોલેજોને ઘી-કેળા

ખાનગી કોલેજોએ વિદ્યાર્થીઓને આકર્ષવા પ્રયાસો શરૂ કર્યા સરકારી કોલેજોમાં પણ વર્ગખંડો વધારવા પડશે કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશની સમસ્યા વિકટ બને તેવા એંધાણ અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ ગત વર્ષ કરતા વધારે આવવાથી ખાનગી કોલેજોના સંચાલકોને વિદ્યાર્થી મળી રહેવાની આશા જાગી છે. આ વખતે ખનાગી […]

વડોદરામાં વાવાઝોડાને લીધે 100થી વધુ વૃક્ષો થયા ધરાશાયી, 45 વાહનો દબાયા

તોફાની પવનોને વડાદરાને બાનમાં લીધું ધૂળથી વિઝિબિલિટી ઝીરો થતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા કારેલીબાગ, રાજમહેલ રોડ સહિત વિસ્તારોમાં 7 લોકોને રેસ્ક્યૂ કરાયાં વડોદરાઃ  શહેરમાં ગઈકાલે સોમવારે સમીસાંજે 80 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકાયું હતું. જેમાં 100થી વધુ વૃક્ષો ધરાશાયી થતાં 45થી વધુ વાહનો દબાયાં હતાં. વૃક્ષ નીચે દબાયેલા વાહનમાં સવાર દંપતી સહિત 7 લોકોનું પોલીસ-ફાયરબ્રિગેડે રેસ્ક્યૂ કર્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code