1. Home
  2. Tag "Viral"

રાજકોટમાં ભાજપના અગ્રણીના ભત્રીજાનો જાહેરમાં ફાયરિંગ કરતો વિડિયો વાયરલ થતાં પોલીસ તપાસ

રાજકોટ:  શહેર ક્રાઈમ કેપિટલ બની રહ્યું હોય તેમ ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. શહેરમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હોય તેમ એક બાદ એક આતંક ફેલાવાની ઘટનાઓ બની રહી છે.  છેલ્લા 48 કલાકમાં રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં તેમજ તાલુકા પોલીસ મથક વિસ્તારમાં લુખ્ખા તત્વોના આતંકના બે બનાવો બન્યા હતા. જેમાં તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવેલા […]

પંચમહાલના ગ્રામ્ય વિસ્તારમાં વાઘનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ, સ્થાનિકોમાં ભય

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાઘ અને દીપડા દ્વારા માનવ પર હુમલો કરવામાં આવ્યો હોવાના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફોટો અંગે વન વિભાગ  દ્વારા તપાસ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં ફોટોગ્રાફ્સ વાયરલ થયા બાદ સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. જો કે, વનવિભાગની વાઘની હાજરીની કોઈ પુરાવા નહીં મળ્યાં હોવાનું જાણવા મળે છે. […]

પોલીસ વાહનમાંથી કુદીને હાથકડી સાથે કેદી ફરાર, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

દિલ્હીઃ પોલીસ કસ્ટડી અને જેલ તોડીને કેદીઓ ભાગી જવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવે છે. દરમિયાન હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં હાથકડી બાંધેલો કેદી પોલીસ વાહનમાંથી કુદીને ફરાર થતો જોવા મળે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જોરવાદ વાયરલ થઈ રહ્યો છે અને લાખો લોકોએ આ વીડિયો જોઈને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી […]

ભોપાલઃ બાઈક સ્ટંટ કરતા યુવાનને સર્જાયેલા અકસ્માતનો વીડિયો થયો વાયરલ

દિલ્હીઃ મધ્યપ્રદેશમાં પૂરઝડપે મોટરસાઈકલ હંકારવાનો વીડિયો વાયરલ થયો છે. બાઈક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક પર સવાર યુવાન અને તેની પાછળ બેઠેલી યુવતી ફંગોળાઈને નીચે પટકાયાં હતા. આ વીડિયોમાં બાઈક પર સવાર અને પાછળ બેઠેલી યુવતી અંગે કોઈ માહિતી જાણી શકાઈ નથી. પોલીસે પણ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. મધ્યપ્રદેશના […]

MP: દીકરીની ઇચ્છા પૂરી કરવા શ્રમજીવી પિતા વાજતે-ગાજતે મોબાઈલ ફોન લેવા ગયા, વીડિયો વાયરલ

ભોપાલઃ મધ્યપ્રદેશના શિવપુર વિસ્તારમાં એક ચાની કીટલીવાળાએ પોતાની પાંચ વર્ષની દીકરીની ઈચ્છા પૂર્ણ કરવા માટે પ્રથમવાર નવો મોબાઈલ ફોન ખરીદ્યો અને એ દિવસને યાદગાર બનાવવા માટે બેન્ટ-બાંજા સાથે પોતાની દીકરીને ધોડાઘાડીમાં બેસાડીને નાચતા-ગાતા નવો મોબાઈલને લેવા માટે દુકાન સુધી ગયા હતા. દીકરીની ઈચ્છા પૂર્ણ કરનારા પિતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. शिवपुरी के नीलनगर […]

કપડાની દુકાનમાં મોટરસાઈકલ ઘુસી ગઈ પછી શું થયું જાણો…

બેંગ્લોરઃ સોશિયલ મીડિયામાં અવાર-નવાર ચિત્ર-વિચિત્ર વીડિયો અને ફોટો વાયરલ થાય છે. દરમિયાન એક વીડિયો વાયરલ થયો છે. ચાર વ્યક્તિઓ દુકાનમાં વાતચીત કરતા હતા ત્યારે પૂરઝડપે પસાર થતી બાઈક દુકાનમાં ઘુસી ગઈ હતી. જેથી દુકાનમાં હાજર લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે, સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. બાઈકની બ્રેક ફેઈલ થઈ […]

ચાઈનીઝ કંપનીના મોબાઈલ ફોનમાં થયો બ્લાસ્ટઃ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ

દિલ્હીઃ મોબાઈલ ફોનની બેટરી ફાટવાની ઘટના અવાર-નવાર સામે આવે છે. દરમિયાન યુવાને ખિસ્સામાં મુકેલો ચાઈનીઝ કંપનીના સ્માર્ટફોનની બેટરી ફાટી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે એક યુઝર્સે સોશિયલ મીડિયા ઉપર ફોટો શેયર કર્યાં છે. બેટરી ફાટતા યુવાન સાંથળના ભાગે દાઝી ગયો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ ફોન જુલાઈ મહિનામાં જ લોન્ચ થયો […]

વિદ્યાર્થીની ઉત્તરવહી થઈ વાયરલઃ પ્રશ્નોના આપેલા ગજબ જવાબથી શિક્ષક પણ મુઝમણમાં મુકાયાં

દિલ્હીઃ શાળા-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પેપર લીક થવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવી છે. એટલું જ નહીં કેટલાક વિદ્યાર્થીઓએ પરીક્ષામાં આપેલા રમૂજ જવાબોના ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. દરમિયાન તાજેતરમાં જ એક વિદ્યાર્થીની ઉત્તરવહીનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના એવા જવાબ આપ્યાં છે કે વિદ્યાર્થીના માર્ક કેવી રીતે […]

“બચપન કા પ્યાર” ગીતથી જાણીતા બનેલા સહદેવનું વધુ એક ગીત થયું વાયરલ

મુંબઈઃ સોશિયલ મીડિયા ઉપર બચપન કા પ્યાર ગીતથી સમગ્ર દેશમાં જાણીતા થયેલા સહદેવ દિર્દોનું અન્ય એક ગીત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. નેટફ્લિક્સની પોપ્યુલર સીરિઝ મની હાઈસ્ડટના ટ્રેક ઉપર સહદેવ ગાઈ રહ્યો છે. સહદેવ બેલા ચાઓ બેલા ચાઓ પોતાની આગવી સ્ટાઈનલમાં ગાઈ રહ્યો છે. આ ગીત સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયું […]

ઉંચા તારમાં ફસાયેલા પક્ષીનું હેલીકોપ્ટરની મદદથી કરાયું રેસક્યું : વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

અમદાવાદઃ જીવદયા પ્રેમીઓ દ્વારા પશુ-પક્ષીઓ માટે વિવિધ સેવાભાવી કામગીરી કરવામાં આવે છે. દરમિયાન એક પક્ષીના રિસક્યુનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ઉંચા ઈલેક્ટીક તારમાં ફસાયેલા પક્ષીને હેલિકોપ્ટરની મદદથી બચાવવામાં આવ્યું હતું. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થયો છે અને લોકો વીડિયોને પસંદ કરી રહ્યાં છે. https://www.instagram.com/p/CTTayrspghd/ વીડિયોમાં જોઈ શકાય છે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code