વિશ્વમાં સૌથી વધારે ટેસ્ટ મેચ જીતનારો ચોથો સફળ કેપ્ટન બન્યો વિરાટ કોહલી
દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટ મેચમાં ઐતિહાસિક જીત મળતાની સાથે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી દુનિયાના ચોથા સૌથી સફળ કેપ્ટન બની ગયો છે. આ ટેસ્ટમાં અન્ય કેટલાક રેકોર્ટ પણ તોડી નાખ્યાં છે. 2021માં આઠમી ટેસ્ટી જીતનારી ટીમ ઈન્ડિયા સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકાને હરાવનારી પ્રથમ એશિયન ટીમ બની હતી. અત્યાર સુધી કોઈ એશિયન ટીમ અહીં દક્ષિણ […]