1. Home
  2. Tag "Virat Kohli"

પાકિસ્તાનના ક્રિકેટરને વિરાટ કોહલીનો ઉલ્લેખ કરવો પડ્યો ભારે

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તાજેતરમાં ઈંગ્લેન્ડ સામેની બીજી અને ત્રીજી ટેસ્ટ મેચ માટે તેની ટીમની જાહેરાત કરી હતી. ફખર ઝમાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી બાબર આઝમને ટીમમાં સામેલ ન કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી. આ પોસ્ટમાં તેણે કહ્યું હતું કે, BCCIએ વિરાટ કોહલીને તેના ખરાબ સમયમાં છોડ્યો નહોતો પરંતુ તેને સપોર્ટ કર્યો હતો. […]

હું વિરાટ કોહલીને આઈપીએલ ટ્રોફી સાથે જોવા ઈચ્છું છુઃ દિનેશ કાર્તિક

નવી દિલ્હીઃ આગામી વર્ષે રમાનારી આઈપીએલ ટૂર્નામેન્ટને લઈને હાલથી વિવિધ ટીમો અને બીસીસીઆઈ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન IPL 2025 પહેલા, એવા અહેવાલો છે કે KL રાહુલ IPL 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ બની શકે છે. આઈપીએલ 2024માં રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સની કમાન સંભાળતો જોવા મળ્યો હતો. રાહુલ 2022 થી લખનૌનો […]

બુમરાહ જેવા ખેલાડી માટે વર્કલોડ મેનેજમેન્ટ મહત્વપૂર્ણઃ ગૌત્તમ ગંભીર

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરે શ્રીલંકા જતા પહેલા પત્રકાર પરિષદ યોજી હતી. મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરની આ પ્રથમ પ્રેસ કોન્ફરન્સ હતી. તેમાં મુખ્ય પસંદગીકાર અજીત અગરકર પણ હાજર હતા. ગંભીર અને અગરકરે ઘણા મહત્વના સવાલોના જવાબ આપ્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં ગૌતમ ગંભીરે સૂર્યકુમાર યાદવને ટી-20 ટીમની કેપ્ટનશિપ, વિરાટ કોહલી […]

વિરાટ કોહલી પહેલીવાર દીકરા અકાય સાથે દેખાયો, વીડિયો વાયરલ થયો

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી આ સમયે લંડનમાં છે. વિરાટની વાઈફ અમુષ્કા શર્મા અને તેમના બાળક પણ લંડનમાં જ છે. હાલમાં જ કોહલી તેના પરિવાર સાથે જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તે અકાય અને વામિકા સાથે જોવા મળ્યો છે. આ પહેલીવાર છે જ્યારે તે અકાય સાથે […]

ટી-20 વિશ્વકપ વિજેતા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી મુલાકાત

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ જીતીને બાર્બાડોસથી દિલ્હી પરત ફરેલી ભારતીય ક્રિકેટ ટીમ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી હતી. તેનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળ્યું હતું કે, કેપ્ટન રોહિત શર્મા, બેટ્સમેન વિરાટ કોહલી, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને રિષભ પંત અને કોચ રાહુલ દ્રવિડ સહિત તમામ 15 ખેલાડીઓ PM મોદીને તેમના નિવાસસ્થાને […]

ટી20 વિશ્વ વિજેતા ટીમ ઈન્ડિયાનું આગમન, એરપોર્ટ ઉપર મોટી સંખ્યામાં પ્રશંસકોએ કર્યું અભિવાદન

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીત્યા બાદ તમામ ભારતીય પ્રશંસકો વિશ્વ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાના ઘરે પરત ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જે હવે પૂરી થઈ ગઈ છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટ ટીમે 29 જૂને T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમને 7 રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ પછી, […]

ટીમ ઈન્ડિયા 2023 ODI વર્લ્ડકપની ફાઇનલમાં હાર હજુ ભૂલી નથી, ફરી છલકાયું દર્દ

નવી દિલ્હીઃ રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ 19 નવેમ્બર, 2023ના રોજ ઓસ્ટ્રેલિયા સામે ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં હારી ગઈ હતી. આ હારને 6 મહિનાથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ ચાહકો હજુ પણ તેને ભૂલી શક્યા નથી. ટીમ ઈન્ડિયા વનડે વર્લ્ડ કપ જીતવાથી માત્ર એક ડગલું દૂર હતી. હવે રોહિત શર્માએ ફરી […]

IPL 2024: એમ્પાયરના નિર્ણય સામે નારાજગી વ્યકત્ત કરવા બદલ કોહલીની મુશ્કેલી વધી

નવી દિલ્હીઃ આઈપીએલની રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના બેસ્ટમેન વિરાટ કોહલીએ કોલકતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં એમ્પાયર સાથે ઉગ્રચર્ચા કરવી ભારે પાડી છે. કોહલીને આઈપીએલની આચારસંહિતા મામલાના ઉલ્લંઘન કરવા મુદ્દે મેચ ફીના 50 ટકા દંડ કરવામાં આવ્યો છે. કેકેઆરએ રવિવારે ઈડન ગાર્ડનમાં રમાયેલી મેચમાં આરસીબીનો એક રચનથી પરાજ્ય થયો હતો. આરસીબી આઈપીએલ 2024ની સીઝનમાં આઠમી મેચમાં સાતમી […]

ધોની-કોહલી અને રોનાલ્ડો નવી હેરસ્ટાઈલમાં કૂલ લાગે છે, તેમાં શું ખાસ છે જાણો…

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની શરૂઆત પહેલા વિરાટ કોહલી નવી હેરસ્ટાઈલમાં જોવા મળ્યો છે. વિરાટ પોતાની નવી હેરસ્ટાઈલમાં પોતાની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટ્રેનિંગમાં પહોંચ્યો હતો. વિરાટની નવી હેરકટની તસવીર સેલિબ્રિટી હેર સ્ટાઈલિસ્ટ આલીમ હકીમે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે જેમાં ક્રિકેટર ખૂબ જ સારો દેખાઈ રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલીનો નવો લૂક […]

IPL 2024: ક્રિકેટની પીચ પર હરિફોને હંફાવનારા આ 5 ક્રિકેટર IPLની તમામ સિઝન રમ્યાં !

નવી દિલ્હીઃ આગામી 22મી માર્ચથી સમગ્ર દેશમાં ક્રિકેટનો મહામુકાબલો આઈપીએલનો પ્રારંભ થશે. બીજી તરફ ક્રિકેટ પ્રેમીઓ પણ આઈપીએલની આતુરતાથી રાજ જોઈ રહ્યાં છે. અત્યાર સીધીમાં આઈપીએલની 16 સીઝન રમાઈ છે. આ 17મી સીઝન હશે. આઈપીએલની શરૂઆત 2008માં થઈ હતી. પ્રથમ સિઝનમાં રમનારા મોટાભાગના ખેલાડીઓ નિવૃત્ત થઈ ગયા છે, પરંતુ હજુ પણ એવા કેટલાક ખેલાડીઓ છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code