1. Home
  2. Tag "Virat Kohli"

ટી20 વિશ્વ વિજેતા ટીમ ઈન્ડિયાનું આગમન, એરપોર્ટ ઉપર મોટી સંખ્યામાં પ્રશંસકોએ કર્યું અભિવાદન

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીત્યા બાદ તમામ ભારતીય પ્રશંસકો વિશ્વ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાના ઘરે પરત ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જે હવે પૂરી થઈ ગઈ છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટ ટીમે 29 જૂને T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમને 7 રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ પછી, […]

ટીમ ઈન્ડિયા 2023 ODI વર્લ્ડકપની ફાઇનલમાં હાર હજુ ભૂલી નથી, ફરી છલકાયું દર્દ

નવી દિલ્હીઃ રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ 19 નવેમ્બર, 2023ના રોજ ઓસ્ટ્રેલિયા સામે ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં હારી ગઈ હતી. આ હારને 6 મહિનાથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ ચાહકો હજુ પણ તેને ભૂલી શક્યા નથી. ટીમ ઈન્ડિયા વનડે વર્લ્ડ કપ જીતવાથી માત્ર એક ડગલું દૂર હતી. હવે રોહિત શર્માએ ફરી […]

IPL 2024: એમ્પાયરના નિર્ણય સામે નારાજગી વ્યકત્ત કરવા બદલ કોહલીની મુશ્કેલી વધી

નવી દિલ્હીઃ આઈપીએલની રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના બેસ્ટમેન વિરાટ કોહલીએ કોલકતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં એમ્પાયર સાથે ઉગ્રચર્ચા કરવી ભારે પાડી છે. કોહલીને આઈપીએલની આચારસંહિતા મામલાના ઉલ્લંઘન કરવા મુદ્દે મેચ ફીના 50 ટકા દંડ કરવામાં આવ્યો છે. કેકેઆરએ રવિવારે ઈડન ગાર્ડનમાં રમાયેલી મેચમાં આરસીબીનો એક રચનથી પરાજ્ય થયો હતો. આરસીબી આઈપીએલ 2024ની સીઝનમાં આઠમી મેચમાં સાતમી […]

ધોની-કોહલી અને રોનાલ્ડો નવી હેરસ્ટાઈલમાં કૂલ લાગે છે, તેમાં શું ખાસ છે જાણો…

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની શરૂઆત પહેલા વિરાટ કોહલી નવી હેરસ્ટાઈલમાં જોવા મળ્યો છે. વિરાટ પોતાની નવી હેરસ્ટાઈલમાં પોતાની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટ્રેનિંગમાં પહોંચ્યો હતો. વિરાટની નવી હેરકટની તસવીર સેલિબ્રિટી હેર સ્ટાઈલિસ્ટ આલીમ હકીમે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે જેમાં ક્રિકેટર ખૂબ જ સારો દેખાઈ રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલીનો નવો લૂક […]

IPL 2024: ક્રિકેટની પીચ પર હરિફોને હંફાવનારા આ 5 ક્રિકેટર IPLની તમામ સિઝન રમ્યાં !

નવી દિલ્હીઃ આગામી 22મી માર્ચથી સમગ્ર દેશમાં ક્રિકેટનો મહામુકાબલો આઈપીએલનો પ્રારંભ થશે. બીજી તરફ ક્રિકેટ પ્રેમીઓ પણ આઈપીએલની આતુરતાથી રાજ જોઈ રહ્યાં છે. અત્યાર સીધીમાં આઈપીએલની 16 સીઝન રમાઈ છે. આ 17મી સીઝન હશે. આઈપીએલની શરૂઆત 2008માં થઈ હતી. પ્રથમ સિઝનમાં રમનારા મોટાભાગના ખેલાડીઓ નિવૃત્ત થઈ ગયા છે, પરંતુ હજુ પણ એવા કેટલાક ખેલાડીઓ છે […]

IPL 2024માં સિક્સર ફટકારવા મામલે એમએસ ધોનીનો રેકોર્ડ આ ક્રિકેટર તોડે તેવી શકયતા

મુંબઈઃ IPLમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. પરંતુ IPLમાં સૌથી વધુ વખત મેચમાં એક સિક્સર મારવાનો રેકોર્ડ મહેન્દ્ર સિંહ ધોનીના નામે છે. ધોનીએ 121 મેચોમાં ઓછામાં ઓછી એક સિક્સર ફટકારી છે. પરંતુ આઈપીએલ 2024માં તેનો રેકોર્ડ તૂટી શકે છે. રોહિત શર્મા આ રેકોર્ડ તોડવાની નજીક છે. આ યાદીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના […]

ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચમાં નહીં રમે વિરાટ કોહલી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ- BCCIએ કહ્યું છે કે પ્રખ્યાત બેટ્સમેન વિરાટ કોહલીએ અંગત કારણોસર ઈંગ્લેન્ડ સાથેની પ્રથમ બે ટેસ્ટ મેચમાંથી બહાર રહેવાનો નિર્ણય કર્યો છે. બોર્ડે કહ્યું છે કે કોહલીના સ્થાને અન્ય ખેલાડીના નામની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચ રમાશે. આમાંથી પ્રથમ મેચ 25 જાન્યુઆરીએ હૈદરાબાદમાં […]

વિરાટ કોહલી- રોહિત શર્મા રમશે ટી-20 વર્લ્ડ કપ! 30 ખેલાડી દાવેદાર હશે

મુંબઈઃ ટીમ ઈન્ડિયા આ ચાહકો માટે એક સારી ખબર છે. ટી-20 વર્લ્ડ કપ 2024ને લઈએ સસ્પેન્સ ચાલી રહ્યું હતુ કે શું વિરાટ કોહલી અને રોહિત શર્મા રમશે કે નહીં, પરંતુ આના પરથી પડદો ઉઠી ગયો છે, હકીકતમાં આ બંને ખેલાડીઓએ જૂનમાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અજીત અગરકરની આગેવાની હેઠળ ટીમ […]

કેપટાઉનમાં વાગ્યું રામ સિયા રામ તો વિરાટ કોહલીએ જોડયા હાથ, વાયરલ થયું રિએક્શન

કેપટાઉન: ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે બે ટેસ્ટ મેચોની શ્રેણીનો આખરી મુકાબલો કેપટાઉનમાં બુધવારે શરૂ થયો છે. દક્ષિણ આફ્રિકાના કાર્યવાહક કેપ્ટન ડીન એલ્ગરે ટોસ જીતીને બેટંગ કરવાનો નિર્ણય કર્યો. આ નિર્ણય ખોટો સાબિત થયો. સાઉથ આફ્રિકાની આખી ટીમ પહેલી ઈનિંગમાં 55 રને સમેટાઈ ગઈ. ભારત માટે મોહમ્મદ સિરાજે સૌથી વધુ 6 વિકેટ લીધી. આફ્રિકન ટીમની […]

2023ના સૌથી લોકપ્રિય ખેલાડીઓની યાદીમાં ભારતીય ક્રિકેટર કોહલીનો સમાવેશ

નવી દિલ્હીઃ ભરતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી માટે વર્ષ 2023 ઘણુ સારું રહ્યું છે. કોહલી ટીમ ઈન્ડિયા માટે આ વર્ષના સૌથી વધારે રન બનાવવાના મામલામાં બીજા નંબરના સ્થાન પર બિરાજમાન છે. કોહલીએ વર્લ્ડ કપ 2023માં પણ સારુ પ્રદર્શન કર્યું હતુ. કોહલી વર્ષ 2023માં વિશ્વમાં સૌથી લોકપ્રિય 5 ખેલાડીઓની યાદીમાં સામેલ થયો છે. રસપ્રદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code