1. Home
  2. Tag "Virat Kohli"

વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર T20 અને ODI રમવાની ના પાડી,જાણો શું છે આ પાછળનું કારણ

મુંબઈ:ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ 10 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. પરંતુ, તે પહેલા, મોટા સમાચાર વિરાટ કોહલી વિશે છે, જેણે આ પ્રવાસ પર T20 ઇન્ટરનેશનલ અને ODI રમવાની ના પાડી દીધી છે. અહેવાલ છે કે વિરાટ કોહલીએ બીસીસીઆઈને પણ પોતાના નિર્ણયની જાણ કરી દીધી છે. ભારતે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર કુલ 8 મેચ રમવાની છે, […]

ભારતીય ક્રિકેટ ટીમને ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓને મળીને PM મોદીએ શું કહ્યું, જોવો આ વીડિયોમાં….

અમદાવાદઃ આઈસીસી વર્લ્ડકપની ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ફાયનલમાં ભારતીય ટીમનો પરાજ્ય થયો હતો. જેથી ભારતીય ખેલાડીઓની સાથે લાખો પ્રશંસકો પણ નિરાશ થયાં હતા. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ ફાઈનલને જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ પણ ગયા હતા. ફાઈનલ પૂરી થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેલાડીઓના ડ્રેસિંગ રૂમમાં ગયા હતા. જ્યાં […]

ફાઈનલ મેચ દરમિયાન સુરક્ષામાં મોટી ખામી,પેલેસ્ટાઈનનો ધ્વજ લઈને યુવક વિરાટ કોહલી પાસે પહોંચ્યો

મુંબઈ: ICC વનડે વર્લ્ડ કપની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. સમગ્ર મેદાનમાં ભારતીય અને ઓસ્ટ્રેલિયન સમર્થકો હાજર છે. મેદાનમાં જબરદસ્ત માહોલ છે. આ દરમિયાન સુરક્ષામાં ભારે ક્ષતિ જોવા મળી હતી. પ્રેક્ષક ગેલેરીમાં હાજર એક યુવક પેલેસ્ટાઈનનો ધ્વજ લઈને મેદાનમાં પ્રવેશ્યો. આ દરમિયાન વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યો હતો અને યુવક […]

પીએમ મોદી એ વિરાટ કોહલીના 50 મી સદી ફટકારવાના ‘વિરાટ’ રેકોર્ડના કર્યા વખાણ

દિલ્હીઃ વન ડે વર્લ્ડ કપમાં ગઈકાલે સેમી ફાઈનલ મેચ રમાઈ હતી જેમાં ભારતની શાનદાર જીત નોંઘાઈ છે એટલું જ નહી આ મેચ દરમિયાન ઓડીઆઈમાં વિરાટે મશહુર ક્રિકેટર સચીન તેંડુલકરનો વન ડે માં 49 સદી પટકારવાનો રેકોર્ડ તોડ્યો હતો અને 50મી સદી વિરાટ કોહલીએ ફટકારી હતી દેશભરમાં આ વાતનો ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યાર વિરાટ કોહલીના […]

વિરાટ કોહલીએ સચિનના હોમ ગ્રાઉન્ડમાં માસ્ટર બ્લાસ્ટરનો રેકોર્ડ તોડી 50મી વન ડે સદી ફકટારી

મુંબઈઃ  આઈસીસી વિશ્વકપ 2023માં ભારતીય ટીમના સ્ટાર ગણાતા વિરાટ કોહલીએ  ધમાલ મચાવી છે અને તે એક બાદ એક સચિન તેંડુલકરના રેકોર્ડ તોડી રહ્યો છે. હવે મુંબઈના વાનખેડેમાં વિરાટ કોહલીએ ઈતિહાસ રચી દીધો છે. વિરાટ કોહલીએ પોતાના વનડે કરિયરની 50મી સદી ફટકારી છે. વિરાટ કોહલીએ સચિન તેંડુલકરના 49મી વનડે સદીનો રેકોર્ડ તોડી દીધો છે. આઈસીસી વિશ્વકપ […]

આજે વિરાટ કોહલીનો જન્મદિવસ:અંહી જાણો કોહલીથી ‘વિરાટ’ બનવા સુધીની સફર વિશે…

મુંબઈ:વિરાટ કોહલી ક્રિકેટ પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે જાણીતો છે. 2006માં રણજી ટ્રોફી મેચ દરમિયાન વિરાટને જોનાર કોઈપણ વ્યક્તિ તેની ક્રિકેટ પ્રત્યેની પ્રતિબદ્ધતા પર ભાગ્યે જ સવાલ ઉઠાવશે. આ એક એવી મેચ હતી જેણે વિરાટનું જીવન બદલી નાખ્યું. વિરાટ બેટિંગ કરવાનો હતો તેની આગલી રાત્રે તેના પિતાનું અચાનક અવસાન થયું. વિરાટ પાસે બે વિકલ્પ હતા.બીજા દિવસે મેચ […]

ટીમ ઈન્ડિયાની જીત સાથે કોહલીએ સચિન-ધોનીને પાછળ છોડયા,ખાસ લિસ્ટના ટોપ-3માં બનાવી જગ્યા

મુંબઈ: ભારતીય ટીમે ODI વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધીની તમામ મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. અત્યાર સુધી ટીમ ઈન્ડિયાએ આ મેગા ટૂર્નામેન્ટમાં 7 મેચ રમી છે અને તે તમામમાં જીત મેળવીને તેણે સેમીફાઈનલમાં પણ પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ભારતીય ટીમે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકા સામે રમાયેલી મેચમાં 302 રનથી જોરદાર વિજય મેળવ્યો હતો. […]

વિરાટ કોહલીનો નવો રેકોર્ડ,ICC ટૂર્નામેન્ટમાં આવું કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો

મુંબઈ:વનડે વર્લ્ડ કપ 2023 ની 21મી મેચ ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો વચ્ચે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 4 વિકેટે જીત મેળવી હતી. 2003 બાદ વનડે વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાની આ પ્રથમ જીત હતી. ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ફરી એકવાર મેચ વિનિંગ ઇનિંગ્સ રમવામાં સફળ રહ્યો […]

IPLમાં 18 મહિના બાદ વિરાટ કોહલી બન્યો કેપ્ટન,પંજાબ સામે RCBની કમાન સંભાળી

મુંબઈ : વિરાટ કોહલીને ફરી એકવાર IPLમાં કપ્તાન બનવાની તક મળી છે. ટૂર્નામેન્ટની 16મી સિઝનની 27મી મેચમાં કોહલી પંજાબ કિંગ્સ સામે RCBના કેપ્ટન તરીકે મેદાન પર ઉતર્યો હતો. ટીમનો નિયમિત કેપ્ટન ફાફ ડુપ્લેસીસ ફિલ્ડિંગ માટે યોગ્ય નથી. તે બેટ્સમેન તરીકે જ મેદાન પર ઉતરશે. ડુપ્લેસીસ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ક્રિઝ પર ઉતરશે કોહલીએ 18 મહિના બાદ […]

વિરાટ કોહલીની બાયોપિકમાં જોવા મળશે રામ ચરણ? અભિનેતાએ કહી આ વાત

મુંબઈ:SS રાજામૌલીના RRR ના નાટુ નાટુ ગીતે ‘બેસ્ટ ઓરિજીનલ સોંગ’કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ જીતીને દરેક ભારતીયને ગૌરવ અપાવ્યું.નાટુ-નાટુ ગીતનો ક્રેઝ એટલો વધી ગયો છે કે આ ગીત લોકોના હોઠ પરથી ઉતરી રહ્યું નથી.RRRની આખી ટીમ આનાથી ઘણી ખુશ છે.ઓસ્કાર એવોર્ડ જીતવા પર RRRની આખી ટીમને ઘણા મોટા રાજનેતાઓથી લઈને સેલિબ્રિટીઓએ અભિનંદન પાઠવ્યા હતા. જ્યારથી RRRની ટીમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code