વિરુદ્ધ આહાર બની શકે છે ઝેર સમાન: ભૂલથી પણ સાથે ન ખાઓ આ વસ્તુઓ
આજની ભાગદોડભરી લાઈફસ્ટાઈલ અને ફાસ્ટ ફૂડના જમાનામાં આપણે સ્વાદ પાછળ એટલા આંધળા બન્યા છીએ કે કઈ વસ્તુ સાથે શું ખાવું જોઈએ તેનું ભાન ભૂલ્યા છીએ. આયુર્વેદમાં ખોરાકને માત્ર પેટ ભરવાનું સાધન નહીં, પણ શરીર અને મનને સંતુલિત રાખવાનો આધાર માનવામાં આવે છે. આયુર્વેદિક નિષ્ણાતોના મતે, કેટલીક વસ્તુઓ ભલે સ્વાસ્થ્યપ્રદ હોય, પણ જો તેને ખોટા કોમ્બિનેશનમાં […]


