પશ્ચિમ બંગાળ: નિપાહ વાયરસના બે શંકાસ્પદ કેસ મળ્યા, આરોગ્ય વિભાગ દોડતુ થયું
કોલકાતા, 13 જાન્યુઆરી 2026: પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસના બે શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. દરમિયાન, પશ્ચિમ બંગાળ સરકારે નિપાહ વાયરસના ફેલાવાને રોકવા માટે વ્યાપક સાવચેતીનાં પગલાં અમલમાં મૂક્યા છે.રવિવારે કલ્યાણી સ્થિત એઈમ્સ સ્થિત ભારતીય તબીબી સંશોધન પરિષદની વાયરસ સંશોધન પ્રયોગશાળામાં આ શંકાસ્પદ કેસોની ઓળખ કરવામાં આવી હતી.આ કેસોની માહિતી મળતાની સાથે જ ભારત સરકારના સ્વાસ્થ્ય […]


