1. Home
  2. Tag "visa"

જાણો વિશ્વના કેટલાક એવા દેશો કે જ્યાં ફરવા જવા માટે તમારે  વિઝાની નથી પડતી જરુર

20 એવા દેશ છે જ્યા નથી જરુર પડતી વિઝાની ભારતના લોકો અહીં વગર વિઝાએ જઈ શકે છે સામાન્ય રીતે આપણે ભારતની બહાર કોઈ દેશમાં જવું હોઈ એટલે સૌ પ્રથમ વિઝાની જરુર પડે છે,જો કે વિશ્વના ઘણા દેશઓ એવા છે કે જો તમારે જ્યા ફરવા જવું હોય તો વિઝાની જરુર નથી તો ચાલો જાણીએ આવા દેશો […]

પાકિસ્તાને 136 ભારતીય તીર્થયાત્રીઓને આપ્યા વિઝા – સતગુરુ સંત શાદારામ સાહેબની 313મી જન્મજયંતિમાં લેશે ભાગ

136 ભારતીયોને પાકિસ્તાને આપ્યા વિધા ધાર્મિક સ્થળોના દર્શન કરી શકશે વિઝા મેળવનારા લોકો સતગુરુ સંત શાદારામ સાહેબની 313મી જન્મજયંતિમાં લેશે ભાગ દિલ્હીઃ- પાકિસ્તાનમાં આવેલા હિન્દુ ઘર્મના તીર્થ સ્થાનો પર ભારતીય શ્રદ્ધાળુંઓની મુલાકાત લેવાની  ઈચ્છાોનો અંત આવ્યો છે,પાકિસ્તાને વિતેલા દિવસને બુધવારે 136 ભારતીય શ્રદ્ધાળુઓને પાકિસ્તાનમાં ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા માટે વિઝા આપ્યા છે. પાકિસ્તાન હાઈ કમિશને […]

કોવિડ પ્રતિબંધો બાદ હવે માલદીવ ભારતનો વિઝા મુકત પ્રવાસનો લાભ લેનાર પ્રથમ દેશ બન્યો

દિલ્હીઃ ભારત છેલ્લા કેટલાક વર્ષોથી પડોશી દેશો સાથે સંબંધનો વધારે મજબુત બનાવવા માટે પ્રયાસ કરી રહ્યું છે. પડોશી પ્રથમ એવા મંત્ર સાથે પડોશી દેશમાં કોઈ પણ સમસ્યા ઉભી થાય તે માટે મદદ કરવા માટે ભારત પ્રથમ આગળ આવે છે. જેથી પાકિસ્તાન અને ચીન સિવાયના પડોશી દેશો સાથે ભારતના સંબંધો વધારે મજબુત બન્યાં છે. ભારતમાં ભાંગફોડની […]

ભારતમાં સામાન્ય વિમાનમાં આવતા પ્રવાસીઓને પણ 15મી નવેમ્બરથી મળશે વિઝા

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે અનેક નિયણંત્રો લાદવામાં આવ્યાં હતા. જો કે, હવે સંક્રમણમાં સતત ઘટાડો થતા નિયંત્રણો ઓછા કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન હવે સામાન્ય વિમાનોમાં આવતા પ્રવાસીઓને 15મી નવેમ્બરથી વિઝા આપવામાં આવશે. જો કે, આ પ્રવાસીઓ પ્રાપ્ત માહિતી અનુસાર ભારત 15 એક્ટોબરથી પ્રવાસી વિઝા જાહેર કરશે. ચાર્ટડ પ્લેન સહિત ફ્લાઇટમાં ભારત આવનાર વિદેશી મુસાફરોને […]

દેશના ટુરિઝમ સેક્ટરને વેગવંતુ બનાવવા સરકારનો નિર્ણય, 5 લાખ વિદેશી પર્યટકોને સરકાર નિ:શુલ્ક વિઝા આપશે

દેશના ટુરિઝમ સેક્ટરને વેગવંતુ બનાવવા સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય પાંચ લાખ વિદેશી પર્યટકોને નિશુલ્ક વિઝા અપાશે 31 માર્ચ 2022 સુધી જે પણ પર્યટક આવશે તેમને નિશુલ્ક વિઝા અપાશે નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે લાગૂ કરાયેલા લોકડાઉન દરમિયાન દેશના ટૂરિઝમ સેક્ટરને સૌથી વધુ ફટકો પડ્યો હતો. ટૂરિઝમ સેક્ટર સૌથી વધુ પ્રભાવિત થયું હતું. કોરોનાની અસર હવે ઓછી […]

અમેરિકામાં સ્થાયી થવા ઇચ્છુક ભારતીયો માટે સારા સમાચાર, ગ્રીન કાર્ડ માટે હવે બાઇડન સરકારે આ શરત રાખી

અમેરિકામાં સ્થાયી થવા માંગતા ભારતીયો માટે મહત્વના સમાચાર 1500 ડૉલરની ફી ભરીને, નિર્દેશાલયની પ્રક્રિયા અને મેડિકલ પરીક્ષા પાસ કરીને ગ્રીનકાર્ડ માટે દાવો મજબૂત કરી શકાશે અન્ય પણ કેટલીક શરતો રાખવામાં આવી છે નવી દિલ્હી: હવે જે ભારતીયો અમેરિકામાં સ્થાયી થવા માંગે છે તેના માટે મહત્વના સમાચાર છે. રિકન્સિલિએશન બિલ અનુસાર, યુ.એસ.માં સ્થાયી થવા માટે 1500 […]

ટી-20 વર્લ્ડ કપ માટે ભારત આવશે પાકિસ્તાન ક્રિકેટ ટીમ

ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ જોવા મળશે પાકિસ્તાન ક્રિકેટ ટીમનો ભારતમાં આગમનનો માર્ગ મોકળો બન્યો પાકિસ્તાનના ક્રિકેટરોને ભારતમાં ઑક્ટોબરમાં યોજાનારા ICC ટી20 વર્લ્ડ કપ 2021 માટે વિઝા મળશે નવી દિલ્હી: ભારત-પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ જોવાના ચાહકો માટે એક સારા સમાચાર આવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમનો ભારતમાં આગમનનો માર્ગ હવે સ્પષ્ટ થઇ રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર […]

અમેરિકામાં રહેતા 5 લાખ ભારતીયોને મળી શકે છે નાગરિકત્વ, અમેરિકાની સંસદમાં ‘ડ્રીમર્સ એક્ટ’ ખરડો પસાર થયો

અમેરિકાનું નાગરિકત્વ પ્રાપ્ત કરવાનું સપનું સેવતા ભારતીયો માટે સારા સમાચાર અમેરિકાની સંસદમાં ડ્રીમ એન્ડ પ્રોમિસ એક્ટ પસાર થયો ગૃહમાં આ ખરડો 228 વિ. 197 મતથી પસાર થયો નવી દિલ્હી: અમેરિકાના નાગરિકત્વનું સ્વપ્ન સેવતા ભારતીયો માટે ફાયદાના સમાચાર છે. અમરિકાની સંસદના નીચલા ગૃહ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સે એક મહત્વપૂર્ણ ખરડો અમેરિકન ડ્રીમ એન્ડ પ્રોમિસ એક્ટ પસાર કર્યો […]

જોબાઈડેને આપેલા આદેશથી ગ્રીનકાર્ડને લઈને 5 લાખ ભારતીયો માટે રાહતના સમાચાર

ડોનાલ્ડ ટ્રમ્પે એચ-1 બી વીઝા પર નિયંત્રણો લાદ્યા હતા જોબાઈડેને ટ્રમ્પના નિર્ણયો બદલ્યો વોશિંગટનઃ– વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકામાં હવે આજથી નવા રાષ્ટ્રપતિનું સાશન શરુ થી ચૂક્યું છે,અમેરિકાના નવા પ્રમુખ જો બાઇડને શપથ ગ્રહણ કર્યા બાદ અનેક મહત્વની જાહેરાત કરી છે અને અનેક ખાસ નિર્ણયો લીધા છે, ત્યારે હવે વિઝાને લઈને પણ તેમણે થાસ નિર્ણય લીધો […]

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા એચ -1 બી  અને અન્ય વર્ક વિઝા પરનો પ્રતિબંધ 31 માર્ચ સુધી લંબાવાયો – ભારતીય આઇટી પ્રોફેશનલ્સને થશે અસર

અમેરિકી પૂર્વ રાષ્ટ્રપતિએ પોતનાનો નિર્ણય બદલ્યો  એચ -1 બી  અને અન્ય વર્ક વિઝા પર 31 માર્ચ સુધી પ્રતિબંધ લંબાવાયો ભારતીય આઇટી પ્રોફેશનલ્સને થશે અસર ન્યૂયોર્કઃ-અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન કામદારોના હિતમાં એચ -1 બી વિઝા તેમજ અન્ય વિદેશી વર્ક વિઝા પરના પ્રતિબંધોને ત્રણ મહિના માટે લંબાવી દીધા છે. ટ્રમ્પે કહ્યું કે કોરોના વાયરસની સારવાર અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code