અમદાવાદમાં સાયન્સ સિટીની વિઝિટ ફી માં બેફામ વધારા સામે કોંગ્રેસનો વિરોધ
અમદાવાદ : શહેરના સાયન્સ સિટી ખાતે એકવેટિક ગેલેરી રોબોટિક ગેલેરી નેચર પાર્કનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શુક્રવારે વર્ચ્યઅલ લોકાર્પણ લોકાર્પણ કરાયું હતું. સાયન્સસિટીમાં અનેક અજાયબીઓ લોકોને અભિભૂત કરનારી છે. બીજીબાજુ સાયન્સસિટીમાં પ્રવેશ માટેની ફીમાં અને અન્ય ફીમાં વધારો કરાયો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આ ફી વધારોનો વિરોધ કરવામાં આવ્યો છે. આ અંગે કોંગ્રેસના નેતા અર્જૂન […]