1. Home
  2. Tag "Visit"

મહારાષ્ટ્ર: G-20 સંમેલનના ડેલીગેટ્સ ફેબ્રુઆરી 2023માં ભારતના ઔરંગાબાદની મુલાકાત લેશે, સત્તાધિકારીઓએ તૈયારીઓ શરુ કરી

મહારાષ્ટ્ર : G-20 શિખર સંમેલનના 19 દેશોના ડેલીગેટ્સના આવતા વર્ષે 2023ને ફેબ્રુઆરીમાં ભારતની મુલાકાતે આવશે. તેઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લા અજંતા અને ઈલોરાની ગુફાઓની તથા અન્ય ખ્યાતનામ જગ્યાઓની મુલાકાત કરશે તેવું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે, આ 19 દેશોમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાંસ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, દક્ષિણ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ […]

રાષ્ટ્રપતિએ બાળકોને મોટા સપના જોવાની વિનંતી કરી

વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ આજે સવારે (14 નવેમ્બર, 2022) રાષ્ટ્રપતિ ભવન કલ્ચરલ સેન્ટર (RBCC) ખાતે ભારતના રાષ્ટ્રપતિ  દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે બાળપણ એ જીવનનો સૌથી સુંદર તબક્કો છે. બાળકોને જેમ છે તેમ સ્વીકારવામાં આવે છે. આ જ તેમને જીવંત બનાવે છે. આજે આપણે બાળકોની આ નિર્દોષતા અને પવિત્રતાની ઉજવણી કરી […]

PM મોદી 11 અને 12 નવેમ્બરે દક્ષિણ ભારતના પ્રવાસે જશે, વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાશે

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદી 11 અને 12 નવેમ્બર, 2022ના રોજ કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાની મુલાકાત લેશે. નરેન્દ્ર મોદી 11મી નવેમ્બરે સવારે સંત કવિ શ્રી કનક દાસની પ્રતિમાઓને અને બેંગલુરુના વિધાના સૌધા ખાતે મહર્ષિ વાલ્મિકીને પણ પુષ્પાંજલિ અર્પણ કરશે. સવારે પીએમ મોદી બેંગલુરુના KSR રેલવે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસ અને ભારત ગૌરવ કાશી […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત આવશે, વલસાડમાં જાહેરસભા સંબોધશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના પ્રવાસે આવ્યાં હતા અને અમદાવાદ, બનાસકાંઠા અને પંચમહાલમાં વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યાં હતા. દરમિયાન વડાપ્રધાન ફરી એકવાર તા. 6 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે ફરી એકવાર આવે તેવી શક્યતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢામાં તા.6 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે અને જાહેરસભાને સંબોધન કરશે. […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે મોરબીની મુલાકાત લેશે, પીડિતોના પરિવજાનોને મલશે

અમદાવાદઃ ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે બપોરના સમયે મોરબીની મુલાકાત લેશે. મોરબીમાં પીએમ નરેન્દ્ર મોદી પીડિતો અને તેમના પરિવારજનોની મુલાકાત લેશે. આ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ સાથે પણ સમગ્ર ઘટના અંગે ચર્ચા કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોરબી મુલાકાત અંગે સીએમઓ દ્વારા સોશિયલ મીડિયામાં જાહેર કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર […]

વડાપ્રધાન મોદી ચૂંટણી પ્રચાર માટે ફરી ગુજરાત આવશે, વડોદરા અને થરાદમાં જાહેર સભાને સંબોધશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા જ વડાપ્રધાન મોદી  ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 30 ઓક્ટોબરથી પહેલી નવેમ્બર સુધી મોદી ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. વડાપ્રધાન મોદી વડોદરા, થરાદ, કેવડિયા અને માનગઢમાં યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને જંગી જનસભાને સંબોધશે. એ ઉપરાંત  મોદી  ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમને પણ સંબોધન કરશે. તેમના […]

અમદાવાદના મ્યુનિ,કમિશનરે લીધી બગીચાઓની મુલાકાત, સ્ટાફની ગેરહાજરી સામે તપાસના આદેશ

અમદાવાદઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા નીમાયેલા કમિશનર એમ થેન્નારેસનએ તાજેતરમાં મ્યુનિ. સંચાલિત બગીચાઓમાં સરપ્રાઇઝ વિઝીટ કરી હતી. સરપ્રાઈઝ વિઝીટમાં સિક્યુરિટી ગાર્ડ અને સફાઈ કામદારોની ગેરહાજરીથી  મ્યુનિસિપલ કમિશનર ગુસ્સે ભરાયા હતા અને મ્યુનિ.કમિશનરે તાત્કાલિક આ મામલે વિજિલન્સ ખાતાની તપાસ સોંપી છે. બગીચા ખાતામાં કેટલીક ખામીઓ અને કૌભાંડો હોવાનું કમિશનરને લાગતા આ તપાસ કરાવવામાં આવી હોવાનું જાણવા […]

ઉપરાષ્ટ્રપતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી, સરદાર પટેલને ભાવવંદના કરી

અમદાવાદઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ  જગદિપ ધનખડે ગુરૂવારે તેમની ગુજરાતની મુલાકાત દરમિયાન નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની વિશ્વની સૌથી ઉંચી 182 મીટરની પ્રતિમા સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અતિ વિરાટ સરદાર સાહેબની પ્રતિમાના ચરણોમાં પુષ્પ અર્પણ કરી ભાવવંદના કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડ આવી પહોંચતા સ્ટેચ્યુ […]

નેશનલ ગેમ્સ: મહાત્મા મંદિરમાં બોક્સિંગના ખેલાડીઓ સાથે હર્ષ સંઘવીએ કરી મુલાકાત

અમદાવાદઃ 36મી નેશનલ ગેમ્સ -2022નું ગુજરાત યજમાન બન્યું છે ત્યારે મહાત્મા મંદિર,ગાંધીનગર સહિત રાજ્યભરમાં વિવિધ રમતો યોજાઇ રહી છે. જેના ભાગરૂપે  મહાત્મા મંદિર ખાતે યોજાયેલી બોક્સિંગ- મુક્કેબાજીમાં ભાગ લ‌ઈ રહેલા વિવિધ રાજ્યોના ખેલાડીને રમત- ગમત મંત્રી હર્ષભાઈ  સંઘવીએ બોક્સિંગ  રિંગ જ‌ઈને  રમત માટે પ્રોત્સાહિત કરીને સફળતા માટે શુભેચ્છાઓ આપી હતી. રમત- ગમત મંત્રીએ 36મી નેશનલ […]

પાકિસ્તાનઃ અમેરિકાના રાજદૂતે POKની મુલાકાત લીધી, આઝાદ જમ્મુ-કાશ્મીર તરીકે કર્યો ઉલ્લેખ

નવી દિલ્હીઃ આતંકવાદી પ્રવૃતિને સમર્થન આપતા પાકિસ્તાન સાથે ભારતે સંબંધ ઉપર પૂર્ણ વિરામ મુકાયો છે, અત્યાર સુધી અમેરિકા આતંકવાદ મુદ્દે પાકિસ્તાન સામે આકરુ વલણ રાખતું આવ્યું હતું, પરંતુ ભારત ઉપર દબાણ ઉભુ કરવા માટે હાલ અમેરિકા પાકિસ્તાને ફરીથી મદદ કરી રહ્યું છે અને તાજેતરમાં જ ફાઈટર પ્લેન માટે પણ અમેરિકાએ મદદ જાહેર કરી છે. બીજી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code