પીએમ મોદી જાન્યુઆરીમાં ફરી આવશે ગુજરાતની મુલાકાતે
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા અને કચ્છમાં વિકાસ કાર્યોનો શુભારંભ કરાવ્યો હતો. ત્યારે ફરી એકવાર આગામી જાન્યુઆરી મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવે તેવી શકયતા છે. સરદાર ધામના લોકાર્પણ પ્રસંગનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર સરદારધામના લોકાર્પણ માટે પીએમ નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે […]


