1. Home
  2. Tag "Visit"

કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર નેપાળની મુલાકાતે, ત્રિપક્ષીય ઊર્જા કરાર પર કરશે હસ્તાક્ષર

નવી દિલ્હીઃ ભારતના ઉર્જા મંત્રી મનોહર લાલ ખટ્ટર આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં નેપાળની મુલાકાતે છે. ભારતમાં ત્રીજી વખત મોદી સરકાર બન્યા બાદ ભારત સરકારના મંત્રીની નેપાળની આ પ્રથમ મુલાકાત હશે. નેપાળ, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રિપક્ષીય વીજ વેપાર કરાર પર હસ્તાક્ષર કરવા માટે ભારતના ઉર્જા મંત્રી નેપાળની મુલાકાત લેશે. નેપાળના ઉર્જા અને જળ સંસાધન મંત્રી […]

વિદેશ સચિવનો ચાર્જ સંભાળ્યા બાદ વિક્રમ મિસરી બે દિવસના ભૂટાન પ્રવાસે

નવી દિલ્હીઃ વિદેશ સચિવ વિક્રમ મિસ્રી 19-20 જુલાઈ 2024 સુધી ભૂટાનની સત્તાવાર મુલાકાત લેશે, જે વિદેશ સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ તેમની પ્રથમ વિદેશ મુલાકાત હશે. ભૂટાનના પ્રવાસ મુલાકાત દરમિયાન વિદેશ સચિવ ભૂટાનના રાજાને મળશે. આ સિવાય વિક્રમ મિસરી ભૂટાનના પ્રધાનમંત્રી, વિદેશ મંત્રાલય અને વિદેશી વેપાર મંત્રીને મળશે. વિદેશ સચિવ વિક્રમ મિસ્રી ભૂટાનની મુલાકાત દરમિયાન ભૂટાનના […]

આ શ્રાવણ મહિનામાં ઉજ્જૈન જવાના છો તો આ મંદિરોની પણ મુલાકાત લો

ઉજ્જૈનમાં આવેલું મહાકાલેશ્વર મંદિર 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. જો તમે પણ અહીં શ્રાવણ મહિનામાં આવો છો તો આ મંદિરોની અવશ્ય મુલાકાત લો. જો તમે પણ સાવન મહિનામાં ઉજ્જૈન આવવાના છો તો ઉજ્જૈનમાં સ્થિત આ મંદિરોની અવશ્ય મુલાકાત લો. બાબા મહાકાલેશ્વરના દર્શન કર્યા પછી, તમારે મંદિરથી થોડે દૂર સ્થિત હરસિદ્ધિ મંદિરની મુલાકાત લેવી જ જોઇએ. તે […]

બિમ્સટેક વિદેશ મંત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ બિમ્સટેક સભ્ય દેશોના વિદેશ મંત્રીઓએ આજે ​​વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત રૂપે મુલાકાત કરી હતી.  પ્રધાનમંત્રીએ કનેક્ટિવિટી, ઊર્જા, વેપાર, આરોગ્ય, કૃષિ, વિજ્ઞાન, સુરક્ષા અને લોકો વચ્ચેના આદાનપ્રદાન સહિતના વિવિધ ક્ષેત્રોમાં પ્રાદેશિક સહયોગને વધુ મજબૂત કરવા પર મંત્રીઓના જૂથ સાથે ફળદાયી ચર્ચા કરી. તેમણે આર્થિક અને સામાજિક વિકાસના એન્જિન તરીકે બિમ્સટેકની ભૂમિકા પર ભાર મૂક્યો […]

રશિયાની મુલાકાત પછી PM મોદી ઓસ્ટ્રિયાની મુલાકાતે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયાનો પ્રવાસ પૂર્ણ કરીને આજે ઓસ્ટ્રિયા પહોચશે.. છેલ્લા  40 વર્ષોમાં  ભારતીય પ્રધાનમંત્રીની આ પ્રથમ  ઓસ્ટ્રીયા યાત્રા છે. અને બંને દેશોના રાજદ્વારી સંબંધો માટે આ યાત્રા ઘણી મહત્વની છે. ભારત અને ઓસ્ટ્રીયા વચ્ચે વેપાર, ટેકનિક અને સતત વિકાસના ક્ષેત્રમાં સંબંધો ધણા મજબૂત છે. ત્યારે  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ યાત્રા બંને દેશોના […]

પ્રધાનમંત્રી મોદી રશિયા અને ઑસ્ટ્રિયાની મુલાકાતે રવાના

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રશિયાની રાજધાની મોસ્કો જવા રવાના થયા. આ અંગે ભારતીય વિદેશ મંત્રાલયે પોતાના એક્સ હેન્ડલ પર સ્પેશિયલ પ્લેનમાં સવાર થઈ રહેલા પ્રધાનમંત્રીનો ફોટો જાહેર કર્યો છે. સ્પેશિયલ પ્લેન મોસ્કોના વનુકોવો-2 એરપોર્ટ પર સાંજે 5:20 વાગ્યે ઉતરશે. પીએમ મોદી 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેવા માટે રશિયા જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી […]

21મી સદીનું ભારત રક્ષા અને જ્ઞાન શક્તિના વિદ્યાર્થીઓમાં દેખાય છેઃ મુખ્ય સચિવ રાજ કુમાર

મહેસાણાઃ  જિલ્લાના ખેરવા ગણપત યુનિવર્સિટી ખાતે રક્ષાશક્તિ સ્કૂલ અને જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સિલન્સની મુખ્ય સચિવ રાજકુમારે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેકટરશ્રી એમ નાગરાજન ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય સચિવશ્રીએ રક્ષા શક્તિ અને જ્ઞાન શક્તિ સ્કૂલના વિવિધ વિભાગોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે મુખ્ય સચિવએ જણાવ્યું હતું કે, આજથી […]

નરેન્દ્ર મોદી જુલાઈ મહિનામાં રશિયાની મુલાકાત જશે

નવી દિલ્હીઃ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી મોસ્કો મુલાકાત માટે આયોજન કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, એક રાજદ્વારી સૂત્રએ સંકેત આપ્યો છે કે પીએમ મોદી જુલાઈમાં રશિયાની મુલાકાતે જવાના છે. ક્રેમલિને અગાઉ માર્ચમાં જાહેરાત કરી હતી કે મોદીને રશિયાની મુલાકાત લેવાનું આમંત્રણ મળ્યું છે. સૂત્રએ એ વાતની પણ પુષ્ટિ કરી છે કે પીએમ મોદી અને રશિયાના […]

પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ ખેડબ્રહ્મા વિધાનસભા વિસ્તારની મુલાકાત લીધી

ખેડબ્રહ્મા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લીધા બાદ રાજય સરકારોને પીવાના પાણી તથા સિંચાઈના કામોને પ્રાધાન્ય આપવા તાકીદ કરતાં રાજયના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ આદિવાસી તાલુકા પોશીના, ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં ચાલતા વિવિધ કામોની બે દિવસ સુધી સમીક્ષા કરી હતી. મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવેલ કે સાબરકાંઠા જીલ્લાના આદિવાસી તાલુકાઓમાં સિંચાઈ […]

બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ લાલકૃષ્ણ અડવાણી સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ રવિવારે ભારત રત્ન અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાથે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને સૌજન્ય મુલાકાત લીધી હતી. આ દરમિયાન અડવાણીની પુત્રી પ્રતિભા અડવાણી પણ હાજર હતી. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના NDA નેતા નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે નવી દિલ્હીમાં છે. મોદી આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code