ગીર સોમનાથના અતિવૃષ્ટ્રિગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા મંત્રીઓ મોઢવાડિયા અને વાજા
કમોસમી વરસાદથી ઉભી થયેલી નુકસાનની પરિસ્થિતિ અંગે ખેતરમાં જઈ નિરીક્ષણ કર્યું, ગોઠણ સમા પાણીમાં ઉતરી વરસાદી સ્થિતિનો ચિતાર મેળવ્યો, ખેડૂતોને મંત્રીઓએ હૈયાધારણાં આપી વેરાવળઃ ગીર સોમનાથમાં વરસાદની સ્થિતિને અનુલક્ષીને વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજાએ વિવિધ ગ્રામ્ય વિસ્તારના ખેતરોની મુલાકાત લીધી હતી અને ખેડૂતો સાથે બેઠક યોજી […]


