પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંઝે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી
નવી દિલ્હીઃ પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંઝે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને વચ્ચે વાતચીત થઈ અને ગાયકે પ્રધાનમંત્રી મોદીને ભેટ પણ આપી. દિલજીત દોસાંઝે પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પીએમ મોદી સાથેની તેમની મુલાકાતના કેટલા ફોટોસ શેર કર્યા છે. ફોટા શેર કરતા સિંગર દિલજીતે લખ્યું, 2025ની શાનદાર શરૂઆત! પ્રધાનમંત્રી નરેન્દ્ર […]