કોરોના મહામારીને પગલે જેલમાં કેદીઓને મળવાના સમયમાં કરાયો ફેરફાર
અમદાવાદઃ જેલમાં બંધ કેદીઓને કોરોનાકાળમાં પરિવારજનોને મળવાની મંજૂરી આપવામાં આવી ન હતી. જો કે, કોરોનાનું સંક્રમણ ઘટતા હવે કેદીઓને પરિવારજનોને મળવાની મંજૂરી મળે છે. જો કે, કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને જેલતંત્ર દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવ્યાં છે. પહેલા અઠવાડિયામાં એકવાર કેદીને પરિવારજનો મળી શકતા હતા. જો કે, હવે 15 દિવસમાં એક જ વારા પરિવારજનો કેદીને […]


