રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી અંગોલા અને બોત્સ્વાનાની મુલાકાતે જશે
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી અંગોલા અને બોત્સ્વાનાની મુલાકાતે જશે. આ બે આફ્રિકન દેશોની ભારતીય રાષ્ટ્રપતિની આ પહેલી મુલાકાત હશે. 13મી નવેમ્બર સુધી ચાલનારી આ મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ મુર્મુ તેમના સમકક્ષો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે, તેમની સંબંધિત સંસદોને સંબોધિત કરશે અને ભારતીય સમુદાય સાથે વાતચીત કરશે. શ્રીમતી મુર્મુ 11 નવેમ્બરે અંગોલાના પચાસમા સ્વતંત્રતા દિવસની […]


