1. Home
  2. Tag "Vivekananda Mountaineering Training"

ગુજરાતના યુવાનો માટે નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમ શિબિર આબુમાં યોજાશે

આગામી તા. ૦૯ મે થી શરૂ થતી આ શિબિરમાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારો તા. ૩૧, માર્ચ સુધી અરજી કરી શકશે ગાંધીનગર, 2 માર્ચ, 2026 – Free mountaineering training ગુજરાતના કિશોર-કિશોરીઓ તેમજ યુવાનો માટે આબુમાં નિઃશુલ્ક તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે સરકાર દ્વારા જારી અખબારી યાદી અનુસાર, રાજ્યમાં આવેલા વિવિધ પર્વતોના શિખરો સર […]

વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ દ્વારા એડવેન્ચર કોર્ષ કાર્યક્રમ યોજાશે

એડવેન્ચર, એડવાન્સ રોક ક્લાઇમ્બીંગ, કોચિંગ રોક, ક્લાઇમ્બીંગ કોર્સમાં યુવક-યુવતીઓ અરજી કરી શકશે, 30મી સપ્ટેમ્બર અરજી કરવાની છેલ્લી તારીખ, ક્લાઈમ્બીંગ કોર્ષમાં 18થી 45 વર્ષના યુવાનો જોડાઈ શકશે   ગાંધીનગરઃ રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અંતર્ગત દર વર્ષે સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટ આબુ દ્વારા આગામી સમયમાં એડવેન્ચર કોર્સ, એડવાન્સ રોક ક્લાઇમ્બીંગ, કોચિંગ રોક ક્લાઇમ્બીંગ કોર્સ તેમજ આર્ટીફિશિયલ કોર્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code