1. Home
  2. Tag "Volatility"

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને નાણાકીય બજારોમાં વધતી જતી અસ્થિરતા વચ્ચે, સેબીએ રોકાણકારોને સંયમ રાખવાની અપીલ કરી

નવી દિલ્હી, 10 માર્ચ 2026: પશ્ચિમ એશિયાઈ સંઘર્ષને કારણે નાણાકીય બજારોમાં વધતી જતી અસ્થિરતા વચ્ચે, સેબીના ચેરમેન તુહિન કાંતા પાંડેએ રોકાણકારોને સંયમ રાખવાની અપીલ કરી છે. નિફ્ટી 50 ની 30મી વર્ષગાંઠ નિમિત્તે મુંબઈમાં એક કાર્યક્રમને સંબોધતા પાંડેએ જણાવ્યું હતું કે ભારતના સ્થાનિક ફંડામેન્ટલ્સ મજબૂત રહે છે, જે આવી અનિશ્ચિતતાઓ વચ્ચે સ્થિતિસ્થાપકતા પ્રદાન કરે છે. પાંડેએ […]

ક્રિપ્ટોકરન્સી પરના બિલની અટકળો વચ્ચે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ભારે વોલેટિલિટી, રોકાણકારોએ એક જ ઝાટકે 1000 કરોડ ઉપાડી લીધા

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ભારે ઉથલપાથલ ક્રિપ્ટોકરન્સી પર બિલની અટકળો વચ્ચે રોકાણકારોએ એક જ ઝાટકે 1000 કરોડ ઉપાડી લીધા રોકાણકારોને ક્રિપ્ટોકરન્સી પરનો વિશ્વાસ ડગમગ્યો નવી દિલ્હી: ભારતમાં ટૂંક સમયમાં ક્રિપ્ટોકરન્સીને લઇને સરકાર બિલ રજૂ કરશે તેવી વહેતી અટકળો વચ્ચે ગભરાયેલા રોકાણકારોએ એક જ ઝાટકે માર્કેટમાંથી 1000 કરોડ ઉપાડી લીધા છે. એક તરફ વૈશ્વિક સ્તરે નવા ઓમિક્રોન વેરિએન્ટની […]

ભારતીય શેરબજારની તેજીનો પરપોટો ગમે ત્યારે ફૂટી શકે, વોરેન બફેટ ઇન્ડિકેટર આપી રહ્યું છે આ સંકેત

ભારતીય શેરબજારની તેજી ગમે ત્યારે ખતમ થઇ શકે છે વોરેન બફેટનું ઇન્ડિકેટર આપી રહ્યું છે ખતરનાક સંકેત જીડીપી ગ્રોથી રિકવરી અને શેરબજારની તેજી મેચ નથી થતી મુંબઇ: ભારતમાં કોરોનાની બીજી લહેરની અસર ઓસર્યા બાદ જીડીપી ગ્રોથમાં રિકવરી જોવા મળી રહી છે, પરંતુ ભારતના શેરબજારમાં જોવા મળી રહેલી તેજી જીડીપીની જે રિકવરી છે તેની ગતિ જોડે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code