બિહાર: મતદાર યાદીના SIRનો આંકડો જાહેર
નવી દિલ્હીઃ વિધાનસભા ચૂંટણી પહેલા બિહારમાં મતદાર યાદીનું ખાસ સઘન પુનરાવર્તન (SIR) ચાલી રહ્યું છે. વિપક્ષ SIR મુદ્દા પર સતત હુમલો કરી રહ્યું છે. આ દરમિયાન, ચૂંટણીએ SIRનો આંકડો શેર કર્યો છે. ભારતના ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને કહ્યું કે, 1 ઓગસ્ટ, 2025ના રોજ પ્રકાશિત ડ્રાફ્ટ યાદી મુજબ, 7.24 કરોડ મતદારોમાંથી […]