ચૂંટણીપંચની મહત્વની જાહેરાત – હવે 17 વર્ષે જ યુવાઓ મતદારયાદીમાં પોતાના નામની નોંધણી કરાવી શકશે ,18 વર્ષની રાહ નહી જોવી પડે
મતદાન યાદીમાં નામ નોંધાવા માટે 18 વર્ષ પુરા થવા હવે જરુરી નહી 17માં વર્ષે તમે નામની નોંધણી કરાવી શકશો દિલ્હી- મત આપવાન ોઅધિકાર 18 વર્ષ પુરા થયેલા લોકોને હોય છે અટલે કે આપણા દેશમાં ચૂંટણીકાર્ડ કઢાવવા માટેની વય મર્યાદા 18 વર્ષની નક્કી કરવામાં આવી છે પરંતુ હવે 17 વર્ષના યુવાનો મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવી […]


