દક્ષિણ કોરિયામાં રાષ્ટ્રપતિ પદ માટે મતદાન શરૂ, છ ઉમેદવારો વચ્ચે જંગ
                    દક્ષિણ કોરિયામાં રાષ્ટ્રપતિ પદ માટે મતદાન ગુરુવારે શરૂ થયું. લોકો દેશભરમાં 3,568 મતદાન મથકો પર મતદાન કરી રહ્યા છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ યુન સુક યેઓલના અનુગામીને પસંદ કરવા માટે આ ચૂંટણી યોજાઈ રહી છે. માર્શલ લો લાદવાના નિષ્ફળ પ્રયાસને કારણે યેઓલને રાષ્ટ્રપતિ પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય ચૂંટણી પંચ (NEC) અનુસાર, આ બે દિવસીય […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

