વડોદરાના વાઘોડિયા બ્રિજ પર બે ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાઈવરને કેબીન તોડી બચાવાયો
વડોદરાના વાઘોડિયા બ્રિજ પર 3 દિવસમાં બીજો અકસ્માત સર્જાયો, ફાયર બ્રિગેડના જવાનોએ ટ્રકની કેબીનના પતરા કાપી ડ્રાઈવરનું રેસ્ક્યુ કર્યું અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા વડોદરાઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વડોદરા નજીક વાઘોડિયા ચોકડીના બ્રિજ ઉપર ત્રણ દિવસમાં બીજો અકસ્માત સર્જાયો હતો. અને બે ટ્રક વચ્ચે સર્જાયેલા […]