આપણાને ભરઊંઘમાં અચાનક શા માટે અવું લાગે છે કે આપણે બેડ પરથી પડી ગયા, શા માટે થાય છે આવું જાણો કારણો
ઝબકી જવું તે આ જાગવાની અને સૂવાની વચ્ચેની અવસ્થા ઘણા લોકોને આ સમસ્યા હોય છે જેનું કારણ અપુરતી ઊંધ અથવા તાણ,કે ચિંતા છે ઘણી વખત આપણે રાતચ્રે ખૂબ ઊંડી ઊંધ લેતા હોઈ છીએ અને અચાનક ઊંધમનામ જ એવુ ફીલ થાય છે કે આપણે બેડની ઉપરથી અથવા તો ઊંચાઈએથી નીચે પડી ગયા અને એકદમ ડરીને કે […]