WHO દ્વારા ‘વોક ધ ટોક’ યોગના કાર્યક્રમનું આયોજન
નવી દિલ્હીઃ સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા, કેન્દ્રીય આરોગ્ય સચિવ અપૂર્વ ચંદ્ર અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના ડાયરેક્ટર જનરલ, ટેડ્રોસ ઘેબ્રેયસસે ‘વોક ધ ટોક’ યોગ સત્ર કાર્યક્રમમાં યોગના આસનો કર્યા. યુએન દ્વારા સ્વિત્ઝર્લેન્ડના જીનીવા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સ્વાસ્થ્ય સચિવ અપૂર્વ ચંદ્રા અને WHOના મહાનિર્દેશક ભારતીય પ્રતિનિધિમંડળના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે જોડાયા […]