1. Home
  2. Tag "Walk"

ગાંધીજીના સંદેશને આત્મસાત કરી તેમના વિચારો લોકો સુધી પહોંચાડીએ એ સાચી શ્રદ્ધાંજલિ: રાજ્યપાલ

ગાંધીનગરઃ ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ  ગાંધી નિર્વાણ દિવસે પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં કહ્યું હતું કે, પૂજ્ય બાપુના વિચારો સાર્વભૌમિક અને સાર્વકાલિક છે. આજનો દિવસ તેમના વિચારોને આત્મસાત કરવાનો દિવસ છે. પૂજ્ય બાપુના વિચારો આ દુનિયા અપનાવે તો રશિયા અને યુક્રેનનું યુદ્ધ સંભવ નથી. ઈઝરાયલ અને પેલેસ્ટાઈનમાં ખૂન-ખરાબા ન થાય. આ વિશ્વ […]

રાહુલ ગાંધી આજે અમદાવાદમાં ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભા યોજી પદયાત્રાનો પ્રારંભ કરાવશે

અમદાવાદઃ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આજે 5મી સપ્ટેમ્બરે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે બપોરે ૨.૩૦ કલાકે પ્રાર્થના સભા યોજશે અને બાપુના આશીર્વાદ લઈને ભારત જોડો પદયાત્રાનો પ્રારંભ કરાવશે. આ અગાઉ સવારે 11 કલાકે રિવરફ્ન્ટ પર ‘પરિવર્તન સંકલ્પ બૂથ સ્તરીય સંમેલન’માં બૂથના કાર્યકરોને સંબોધન કરશે. રાહુલ ગાંધી સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને કોંગ્રેસના સિનિયર નેતાઓ […]

જૂનાગઢઃ નરસિંહ મહેતા સરોવર ફરતે રીંગરોડ-એમ્બેકમેન્ટ-પ્રોમિનાડ-વોકની સુવિધા ઊભી કરાશે

અમદાવાદઃ આદ્ય કવિ નરસૈયાની ભૂમિ જૂનાગઢ મહાનગરમાં નરસિંહ મહેતા સરોવરના અદ્યતન વિકાસ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રૂ. 28.83 કરોડની સ્પેશ્યલ ગ્રાન્ટ ફાળવી છે. જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા આ નરસિંહ મહેતા સરોવરના વિકાસ કામો માટે મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર પ્રોજેક્ટ રૂ. 48.32 કરોડના ખર્ચે હાથ ધરવાની દરખાસ્ત ગુજરાત મ્યૂનિસિપલ ફાયનાન્સ બોર્ડ મારફત મુખ્યમંત્રી સમક્ષ રજુ કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code