1. Home
  2. Tag "wall collapses"

આંધ્રપ્રદેશમાં લક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરમાં દિવાલ થઈ ધરાશાયી, 8 ના મોત

હૈદરાબાદઃ આંધ્રપ્રદેશનાં વિશાખાપટ્ટનમમાં આવેલા લક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરમાં વાર્ષિક ઉત્સવ દરમિયાન દિવાલ ધરાશાયી થતાં 8 ભક્તો મોતને ભેટ્યા છે. ચાર ભક્તો ઈજાગ્રસ્ત થયા છે. ભારે વરસાદને કારણે દિવાલ ધરાશાયી થવાને કારણે આ અકસ્માત થયો હતો. આજથી શરૂ થઈ રહેલા વાર્ષિક ચંદનોત્સવ દરમિયાન દર્શન માટે ટિકિટ ખરીદવા માટે કતારમાં ઉભેલા શ્રદ્ધાળુઓ પર દિવાલ તૂટી પડી. નેશનલ […]

ડીસામાં શોપિંગ સેન્ટરના બાંધકામ દરમિયાન દીવાલ ધરાશાયી થતાં મહિલાનું મોત

ખોદકામ દરમિયાન રસ્તા પરની ગેરકાયદે દીવાલ ધસી પડી મહિલા સાથે રહેલી બે દીકરીઓનો બચાવ બનાવ બાદ સુપરવાઇઝર, મજૂરો અને જેસીબી ડ્રાઈવર ફરાર ડીસાઃ શહેરના ગાયત્રી મંદિર પાસે રોડ પર શોપિંગ સેન્ટરના બાંધકામ માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે રોડ તરફની એક ગેરકાયદે દીવાલ ધરાશાયી થતાં રસ્તા પર જતી મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે મહિલાની […]

મધ્યપ્રદેશ: દતિયામાં ચાર સદી જૂના કિલ્લાની દિવાલ ધરાશાયી, 7 લોકોના મોત

દિવાલના કાટમાળ નીચે 9 વ્યક્તિઓ દબાયા હતા મૃતકો પૈકી પાંચ વ્યક્તિ એક જ પરિવારના સભ્ય સતત વરસાદને કારણે કિલ્લાની દિવાલ નબળી પડ્યાની આશંકા ભોપાલઃ મધ્યપ્રદેશના દતિયા જિલ્લામાં રજવાડાના રાજગઢ કિલ્લાની નીચેની 400 વર્ષ જૂની દિવાલ અચાનક તૂટી પડી હતી જે કચ્છના ઘરો અને ઝૂંપડાઓ પર પડી હતી. દિવાલનાં કાટમાળ નીચે 9 લોકો દટાયા હતા જેમાંથી […]

અમદાવાદના ઓગણજમાં દીવાલ ધરાશાયી થતા પાંચ શ્રમિક દટાયાઃ ત્રણ મહિલા શ્રમિકોનાં મોત

અમદાવાદઃ શહેરના છેવાડે આવેલા ઓગણજ ગામ નજીક એક ફાર્મની દીવાલ ધરાશાયી થતાં પાંચ મહિલા શ્રમિકો  દટાયા હતા. જેમાં ત્રણ મહિલા મજૂરનાં મોત નીપજ્યા હતા. જ્યારે બે શ્રમિક મહિલાઓને ગંભીર હાલમાં સારવાર માટે શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના ઓગણજ ગામ […]

સુરતમાં અજંતા માર્કેટમાં લોકો ખરીદી કરી રહ્યા હતા ત્યારે દિવાલ ધસી પડતા એકનું મોત, 5ને ઈજા

સુરતઃ શહેરના પાંડેસરા નજીકના વડોદ ગામ ખાતે ગણેશનગરમાં અજંતા માર્કેટની દુકાનોની આગળનો છતનો ભાગ પડ્યો હતો. જેથી પાંચને ઇજાઓ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં એકનું મોત નીપજ્યું હતું.સમગ્ર બનાવ અંગે ફાયરબ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ કરીને આઠ લોકોને બચાવવામાં આવ્યાં હતાં. આ ઘટના બાદ પણ ફાયરબ્રિગેડની એક ટીમ ઘટના સ્થળે સ્ટેન્ડ બાય રાખવામાં આવી […]

બાવળાની રાઈસ મીલમાં ગરમ ટાંકીની દીવાલ તૂટી પડતા શ્રમિકનું મોત, ચાર ગંભીર

અમદાવાદઃ  જિલ્લાના બાવળામાં આવેલી એક રાઇસ-મિલમાં રાત્રે ગરમ પાણીની ટાંકીની દીવાલ તૂટતા નીચે કામ કરી રહેલા 5 મજૂરો ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેમને સારવાર માટે બાવળા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતાં.જેમાંથી સારવાર દરમિયાન એક મજૂરનું મોત થવા પામ્યું હતું.અને 4 મજૂરોને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસ સૂત્રોમાં આ બનાવની વિગતો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code