સેન્સેક્સમાં 2496 પૉઈન્ટનો જંગી કડાકો, રોકાણકારોના 12 લાખ કરોડ ધોવાયા
મુંબઈ, 19 માર્ચ, 2026 – Sensex plunges પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિને કારણે ભારતીય શેરબજારોમાં આજે ગુરુવારે જ બ્લેક ફ્રાઈડે જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. બીએસઈ સેન્સેક્સ તેમજ નિફ્ટીમાં આજે કુલ મળી અંદાજે 3200 કરતાં વધુ પૉઈન્ટનો કડાકો બોલી ગયો હતો જેને કારણે રોકાણકારોના 12 લાખ કરોડ ધોવાઈ ગયા છે. ભારતીય શેરબજાર માટે ગુરુવારનો દિવસ ખૂબ જ […]


