રાજકોટમાં ઉનાળો શરૂ થતાં પાણીનો કકળાટ, વોર્ડ-3ની મહિલાઓએ મચાવ્યો હોબાળો
રાજકોટઃ ઉનાળો શરૂ થાય તે પહેલા જ રાજકોટમાં પીવાના પાણીનો કકળાટ શરૂ થયો છે. શહેરના વોર્ડનં-3ની મહિલાઓએ મ્યુનિ.કોર્પોરેશનની કચેરીમાં હોબાળો મચાવ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં આજે 11 વાગ્યે બજેટ બાદ પ્રથમ જનરલ બોર્ડની બેઠક યોજાઇ હતી. જેમાં બમણા પાણીવેરાને મંજૂરી માટે દરખાસ્ત મૂકવામાં આવી હતી. બીજી તરફ વોર્ડ નં.3ના માધાપર ગામ, સત્યમ શિવમ સુંદરમ, પરાશર […]