યુદ્ધ જહાજ INS તમાલ ભારતીય નૌકાદાળમાં થશે શામેલ
નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળને આજે અતિ આધુનિક યુદ્ધજહાજ મળવા જઇ રહ્યું છે. આ યુદ્ધ જહાજ બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ્સથી સજ્જ છે.INS તમાલ યુદ્ધજહાજ વર્ટિકલ લોન્ચિંગ સપાટી પરથી હવામાં વાર કરી શકતી મિસાઇલ ધરાવે છે. યુદ્ધજહાજ એન્ટિ સબમરિન સિસ્ટમથી પણ સજ્જ છે. આ યુદ્ધજહાજ આધુનિક ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીથી સજ્જ છે. યુદ્ધજહાજ અતિ આધુનિક રડારથી બચવામાં સક્ષમ […]