1. Home
  2. Tag "wash"

ફટકડીના પાણીથી ચહેરો ધોવાના અનેક ફાયદા, જાણો…..

ફટકડીનો ઉપયોગ સ્વાસ્થ્ય અને સુંદરતા માટે પણ થાય છે. તેમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણ ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને દરરોજ ત્વચા પર લગાવવાથી ચહેરાની ચમક વધે છે. આ સાથે, ચહેરાની કરચલીઓ પણ દૂર થાય છે. ફટકડીના એસ્ટ્રિજન્ટ અને હેમોસ્ટેટિક ગુણધર્મો (ફટકડીના ફાયદા) ઘાને મટાડવામાં પણ મદદ કરે છે. ખીલથી છુટકારો મેળવોઃ ખીલથી […]

અડધાથી વધુ લોકોને વાળ ધોવાની સાચી રીત ખબર નથી, આ ભૂલને કારણે ઉતરે છે વાળ

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમના માથા પર જાડા અને સુંદર વાળ હોય. આ ઇચ્છા પૂરી કરવા માટે, આપણે ઘણા ઉત્પાદનો અને પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ. ઘણી વખત એવું બને છે કે આ વસ્તુઓનો વારંવાર ઉપયોગ કરવા છતાં, આપણા વાળ ખૂબ જ ઝડપથી તૂટી જાય છે અને ખરવા લાગે છે. અમને સમજાતું નથી કે આવું […]

દિવસમાં બે વાર આ પાણીથી ચહેરો ધોઈ લો, ત્વચા ચમકદાર બનશે

આપણા ઘરના રસોડામાં એક એવી વસ્તુ છે, જે ત્વચાને ચમકદાર બનાવવામાં અને તેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આના કારણે આડઅસરોનો ભય રહેતો નથી. આ કુદરતી ઉપાય બીજું કંઈ નથી પણ ચોખાનું પાણી છે. ચોખાના પાણીને ચહેરા પર લગાવવાથી ચહેરા પર ચમક આવે છે, કારણ કે ચોખાના પાણીમાં વિટામિન B, વિટામિન E, મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટ […]

પાણીની બોટલ સાથે રાખવાની ટેવ સારી છે, પરંતુ તેને નિયમિત નહીં ધુવો તો પડી શકો છો બીમાર

સ્વસ્થ રહેવા માટે પાણી પીવું સૌથી જરૂરી છે. પરંતુ જો તમે યોગ્ય જગ્યાએ પાણીનો સંગ્રહ નથી કરતા તો તેનાથી નુકસાન થઈ શકે છે. સ્વાસ્થ્યને સૌથી વધુ નુકસાન ત્યારે થાય છે જ્યારે ધોયા વગર એક જ બોટલનો વારંવાર ઉપયોગ કરો.. તમારી જાતને હાઇડ્રેટેડ રાખવા માટે તમારી બોટલમાંથી પાણી પીવું શ્રેષ્ઠ છે. પરંતુ બોટલને ધોયા વગર સતત […]

મોઘી સિલ્ક સાડી પર લાગ્યો છે તેલનો દાગ? તો ઘરમાં સામાન્ય ખર્ચમાં કરો દૂર

ઘરમાં કોઈ પૂજા કે ઉત્સવ હોય, તો આપને પૂરી કોશિશ કરીએ છીએ કે સૌથી સુંદર આપણે જ નજર આવીએ. સારા કપડા પહેરીને તહેવાર કે ઉત્સવ ઉજવ્યા પછી ઘણીવાર એવું બને છે કે આપણાં મોંઘા અને સુંદર કપડાં પર તેલ કે ઘીના નિશાન પડી જાય છે. સિલ્કની સાડી કે સૂટ પરથી તેલના ડાઘ દૂર કરવા માટે […]

જો તમારા વાળની પણ ​​આ જ સમસ્યા છે,તો આ વસ્તુથી ધુઓ તમારા વાળ

સમયની સાથે વાળની ​​સમસ્યા વધી રહી છે. આ બધું વધતા પ્રદૂષણને કારણે છે જે માથાની ચામડી સંબંધિત ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. આનાથી માત્ર વાળનું ટેક્સચર જ બગડી શકે છે પરંતુ વાળ ખરવા, વાળ અકાળે સફેદ થવા અને પછી વાળમાં ઇન્ફેકશન પણ થઈ શકે છે. સાથે જ તમારા ઘરમાં આવતું પાણી પણ વાળની ​​ઘણી […]

સફેદ કપડા પરથી જિદ્દી ડાઘ દૂર કરવા માટે અજમાવો આ ટિપ્સ,1 વોશમાં થઈ જશે સાફ

લોકો સફેદ કપડા પહેરવાનું ખૂબ ટાળે છે, કારણ કે જો તેના પર કંઈક ડાઘ પડી જાય તો તેનાથી છુટકારો મેળવવો મુશ્કેલ બની જાય છે. સફેદ કપડા પર એક નાનો ડાઘ પણ દેખાય છે, જેના કારણે ડાઘા પડ્યા પછી સફેદ કપડા પહેરવા અશક્ય બની જાય છે. ઘણી વખત શાકભાજી, ચટણી, અથાણું, ચા, કોફી વગેરેના ડાઘ કપડાં […]

શું તમે પણ વાળ ધોવામાં આવી ભૂલતો નથી કરતા ને? જાણો

કેટલાક લોકોને એવી આદત હોય છે કે તે લોકોને દરોજ વાળ ધોવાની આદત હોય છે. જો કે ક્યારેક આ આદત તેમને ભારે પણ પડી જતી હોય છે. જાણકારોના કહેવા પ્રમાણે લોકોએ અઠવાડિયામાં માત્ર કેટલીક વાર જ વાળને ધોવા જોઈએ, અને જો વધારે વાર ધોવામાં આવે તો વાળને નુક્સાન થઈ શકે છે. જાણકારોના કહેવા પ્રમાણે જો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code