1. Home
  2. Tag "Washington"

અમેરિકાએ સીરિયામાં ઇરાની સમર્થિત મિલિશિયાના ઠેકાણા પર કરી એરસ્ટ્રાઇક

અમેરિકાએ સીરિયામાં ઇરાની સમર્થિત મિલિશિયાના અડ્ડા પર એરસ્ટ્રાઇક કી ઇરાકમાં અમેરિકન ઠેકાણાની વિરુદ્વ રોકેટ હુમલાની પ્રતિક્રિયા તરીકે અમેરિકાએ કરી એરસ્ટ્રાઇક ગત કેટલાક વર્ષોમાં અનેકવાર કાઉન્ટર અમેરિકન સૈન્ય હુમલા થયા છે નવી દિલ્હી: અમેરિકાએ ગુરુવારે સીરિયામાં એક એરસ્ટ્રાઇકને અંજામ આપ્યો છે. ઇરાકમાં અમેરિકન ઠેકાણાની વિરુદ્વ રોકેટ હુમલાની પ્રતિક્રિયા તરીકે અમેરિકાએ આ એરસ્ટ્રાઇકને અંજામ આપ્યો છે. મનાઇ […]

બાઇડેન સરકારમાં શ્રમ અને કામદાર સહાયક તરીકે પ્રોણિતા ગુપ્તાની નિમણૂક

ભારત માટે ગર્વની બાબત ભારતીય-અમેરિકન પ્રોણિતા ગુપ્તાની બાઇડેન સરકારમાં શ્રમ-કામદાર સહાયક તરીકે નિમણૂક ગુપ્તા હાલમાં સેન્ટર ફોર લો એન્ડ સોશિયલ પોલિસીમાં જોબ ક્વોલિટી ટીમના ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે વોશિંગ્ટન: ભારત માટે ગર્વની બાબત છે. ભારતીય-અમેરિકન પ્રોણિતા ગુપ્તાને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન સરકારમાં શ્રમ અને કામદાર બાબતોની ડોમેસ્ટિક પોલિસી કાઉન્સિલમાં વિશેષ સહાયક તરીકે નિમણૂક […]

અમેરિકામાં ફૂટબોલ લીગ દરમિયાન ખેડૂત આંદોલનની જાહેરાતનું પ્રસારણ થયું

ભારતમાં કૃષિ કાયદા વિરુદ્વ ચાલી રહેલું આંદોલન વિદેશમાં પણ ચર્ચાનું કેન્દ્ર હવે અમેરિકાની એક ફૂટબોલ લીગમાં ખેડૂત આંદોલનની જાહેરાતનું પ્રસારણ કરાયું પ્રસારણનો વીડિયો માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટર પર વાયરલ થયો હતો વોશિંગ્ટન: ભારતમાં નવા કૃષિ કાયદાઓ વિરુદ્વ ચાલી રહેલું ખેડૂત આંદોલન હવે વિદેશોમાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જેને લઇને હાલમાં જ પોપ સ્ટાર સિંગર […]

અમેરિકાએ ચીનને લઇને તેનું વલણ કર્યું સ્પષ્ટ, જાણો શું કહ્યું બાઇડેને

અમેરિકાન અને ચીન વચ્ચેની કડવાશ યથાવત્ અમેરિકાએ ફરી એક વાર ચીન પ્રત્યેનું તેનું વલણ સ્પષ્ટ કરી દીધું ચીન સાથે અમેરિકાની પ્રતિદ્વંદિતા બે વૈશ્વિક શક્તિઓ વચ્ચે સંઘર્ષની જગ્યાએ પ્રતિસ્પર્ધાનું રૂપ લેશે: જો બાઇડેન વોશિંગ્ટન: અમેરિકામાં નવા રાષ્ટ્રપતિ જો બાઇડેનના સત્તા ગ્રહણ કર્યા બાદ પણ ચીન સાથેના અમેરિકાના સંબંધોમાં કડવાશ યથાવત્ જોવા મળી રહી છે. અમેરિકાએ ફરી […]

જોન્સન એન્ડ જોન્સને તેની સિંગલ ડોઝ કોરોના રસીના ઉપયોગ માટે માંગી મંજૂરી

જોન્સન એન્ડ જોન્સનને મળી સફળતા જોન્સન એન્ડ જોન્સનની સિંગલ ડોઝની કોરોનાની રસી તૈયાર અમેરિકામાં ઇમરજન્સી ઉપયોગ માટે માંગી મંજૂરી વોશિંગ્ટન: કોરોનાની રસીને લઇને એક સારા સમાચાર છે. જોન્સન એન્ડ જોન્સને સિંગલ ડોઝ કોરોના રસી માટે ઇમરજન્સી ઉપયોગની મંજૂરી લેવા માટે અમેરિકન સ્વાસ્થ્ય નિયામક પાસે મંજૂરી માંગી છે. જોન્સન એન્ડ જોન્સને આ વાતની પુષ્ટિ કરી છે. […]

ટ્રમ્પના સન્માનમાં 14 જૂને રજા જાહેર કરવા રિપબ્લિકન સાંસદોની માંગણી

અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા હજુ અકબંધ ઓહાયો રાજ્યના બે રિપબ્લિકન સાંસદોએ ટ્રમ્પના માનમાં રજા જાહેર કરવા કરી માગ ટ્રમ્પના સન્માનમાં 14 જૂનને રાજ્ય સ્તરની રજા જાહેર કરવા માગ વોશિંગ્ટન: અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભલે ચૂંટણીમાં હાર થઇ હોય પરંતુ તેમની લોકપ્રિયતા હજુ પણ અકબંધ છે. ઓહાયો રાજ્યના બે રિપબ્લિકન સાંસદોએ માગ કરી […]

નિષ્ફળતા: સ્પેસએક્સના સ્ટારશિપમાં વિસ્ફોટ, યાનનું પરીક્ષણ બીજીવાર નિષ્ફળ

સ્પેસએક્સને ફરી એક વાર નિષ્ફળતા સાંપડી સ્પેસએક્સના રોકેટ સ્ટારફિશ એસ9માં લેન્ડિંગ સમયે થયો વિસ્ફોટ ત્રણ મહિનાની અંદર આ પ્રકારની બીજી ઘટના છે વોશિંગ્ટન: સ્પેસએક્સને જાણે કોઇ ગ્રહણ લાગ્યું હોય તેવું લાગી રહ્યું છે. અમેરિકી અંતરિક્ષ કંપની સ્પેસએક્સના રોકેટ સ્ટારફિશ એસ9માં લેન્ડિંગના સમયે વિસ્ફોટ થયો હતો. ભવિષ્યમાં લોકોને મંગળ અને ચંદ્રની યાત્રા કરાવવા માટે નિર્માણ કરાઇ […]

અમેરિકાના અર્થતંત્રમાં મંદી, 1946 બાદનો સૌથી ખરાબ GDP વૃદ્વિદર

વર્ષ 2020માં કોરોના મહામારીથી અમેરિકાનું અર્થતંત્ર સૌથી વધુ પ્રભાવિત અમેરિકાના અર્થતંત્રમાં બીજા વિશ્વ યુદ્વ બાદ સૌથી વધુ ઘટાડો વર્ષ 2020માં અમેરિકાના જીડીપીમાં 3.50 ટકાનો ઘટાડો નોંધાયો વોશિંગ્ટન: વર્ષ 2020 વિશ્વના મોટા ભાગના અર્થતંત્ર માટે પડકારજનક અને નિરાશાજનક રહેવા પામ્યું છે. મોટા ભાગના અર્થતંત્રને મોટો ફટકો સહન કરવાનો વારો આવ્યો છે. ખાસ કરીને અમેરિકાનું અર્થતંત્ર વિશેષ […]

સાઉથ ચાઇના સીના ચીનના દાવાને અમેરિકાએ ફગાવ્યો, ખડકશે યુદ્વ જહાજ

અમેરિકાએ સાઉથ ચાઇના સીમાં વોશિંગ્ટનના યુદ્વ જહાજોને મોકલવાનું યોગ્ય ગણાવ્યું આ યુદ્વ જહાજો મોકલવા વિરુદ્વ ચીનના વાંધાને પણ અમેરિકાએ ફગાવ્યો અમેરિકાએ કરી સ્પષ્ટતા – તે દક્ષિણ એશિયાની સાથે મજબૂતી સાથે ઉભુ રહેશે વોશિંગ્ટન: જો બાઇડેનના પ્રશાસન દરમિયાન પણ અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં કડવાશ યથાવત્ જોવા મળી રહી છે. અમેરિકાએ સાઉથ ચાઇના સીમાં વોશિંગ્ટનના યુદ્વ […]

ટ્વીટરે અમેરિકાના રાષ્ટ્રપતિનું સત્તાવાર એકાઉન્ટ પોટસને રીસેટ કર્યું

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડનને અધિકૃત પોટસ એકાઉન્ટ મળ્યું આ ટ્વીટર હેન્ડલ હવે વેરિફાઇ પણ થઇ ચૂક્યું છે પોટસ હેન્ડલના લાઇવ થયાની થોડી મિનિટોમાં જ મિલિયનથી વધુ ફોલોઅર્સ થઇ ચૂક્યા છે વોશિંગ્ટન: જો બાઇડન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બની ચૂક્યા છે. આ પહેલા તેમને રાષ્ટ્રપતિના અધિકૃત ‘POTUS’ નામથી અધિકૃત ટ્વીટર હેન્ડલ મળી ગયું  અને ટ્વીટર હેન્ડલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code