કોરોના કાળ દરમિયાન અમેરિકનોએ વીડિયો ગેમ પાછળ 57 અબજ ડોલરનો કર્યો ખર્ચ
કોરોના કાળ દરમિયાન અમેરિકાના લોકોએ ગેમ પાછળ વધુ સમય વ્યતિત કર્યો અમેરિકાના લોકોએ વર્ષ 2020માં વીડિયો ગેમ્સ પર રેકોર્ડ 56.9 અબજ ડોલર ખર્ચ્યા અમેરિકાના લોકોએ હાર્ડવેર પર ગત વર્ષે 5.3 અબજ ડોલર ખર્ચ કર્યા હતા વોશિંગ્ટન: કોરોના વાયરસની મહામારી દરમિયાન લાગૂ પડેલા લોકડાઉનને કારણે વિશ્વભરના મોટા ભાગના દેશોમાં લોકોએ ઘરે જ રહેવાની ફરજ પડી હતી […]