1. Home
  2. Tag "Waste management"

આત્મનિર્ભર ભારતઃ છત્તીસગઢમાં વેસ્ટ મેનેજમેન્ટ મામલે સ્વ-સહાય જૂથોની મહિલાઓએ દુનિયાને બતાવ્યો નવો રસ્તો

નવી દિલ્હીઃ વેસ્ટ મેનેજમેન્ટ એ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરના શહેરોમાં એક મોટો પડકાર છે. એવું કહેવાય છે કે પડકારો પણ મુશ્કેલીઓનો સામનો કરવાનો માર્ગ સૂચવે છે. છત્તીસગઢના અંબિકાપુર શહેરે આવું જ ઉદાહરણ રજૂ કર્યું છે, જેણે કચરાના વ્યવસ્થાપનના ક્ષેત્રમાં સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલી મહિલાઓને ‘દીદી’નો દરજ્જો આપીને મટિરિયલ રિકવરી ફેસિલિટી (MRF) કેન્દ્રોમાં રોજગારની […]

દિલ્હીઃ પ્લાસ્ટિક રિસાયક્લિંગ અને વેસ્ટ મેનેજમેન્ટ પર ઇન્ટરનેશનલ મેગા-સમિટનું આયોજન

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય સહકાર યોજના હેઠળ MSME મંત્રાલયે 4-5 માર્ચ, 2022 દરમિયાન નવી દિલ્હી ખાતે પ્લાસ્ટિક રિસાયક્લિંગ અને વેસ્ટ મેનેજમેન્ટ પર ઇન્ટરનેશનલ મેગા-સમિટનું આયોજન કર્યું હતું. 2-દિવસીય મેગા-સમિટમાં ઉદ્યોગ અને શૈક્ષણિક ક્ષેત્રના પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વક્તાઓને એકસાથે લાવવામાં આવ્યા હતા. પ્લાસ્ટિક રિસાયક્લિંગ સેક્ટરમાં પડકારો અને તકો પર વિચાર-વિમર્શ કર્યો અને તે કેવી રીતે ભારતમાં […]

MSME મંત્રાલય પ્લાસ્ટિક રિસાયક્લિંગ અને વેસ્ટ મેનેજમેન્ટ પર મેગા સમિટનું આયોજન

નવી દિલ્હીઃ કેન્દ્રીય MSME રાજ્ય મંત્રીએ નવી દિલ્હી ખાતે ઓલ-ઈન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (AIPMA) ના સહયોગથી MSME મંત્રાલય દ્વારા આયોજિત પ્લાસ્ટિક રિસાયક્લિંગ અને વેસ્ટ મેનેજમેન્ટ પર આંતરરાષ્ટ્રીય સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. MSME મંત્રાલયે યુવાનોમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે, ખાસ કરીને સમગ્ર દેશમાં મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં બે વિશેષ (‘સમભાવ’ અને ‘સ્વવલંબન’) પહેલો પણ શરૂ કરી છે. નવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code