સાબરકાંઠાની ચાર નગરપાલિકા કરોડો રૂપિયાનું પાણીનું બિલ ભરવામાં અસક્ષમ
પાણી પુરવઠા વિભાગે નોટિસ ફટકારી, ખેડબ્રહ્મા, વડાલી, પ્રાંતિજ, તલોદ પાલિકાઓના 13 કરોડથી વધુ પાણી બિલ બાકી, નાગરિકો પાસેથી ટેક્સ ઉઘરાવવામાં પાલિકાની નિષ્ક્રિયતા હિંમતનગરઃ ગુજરાતમાં ઘણીબધી નગરપાલિકાઓ એવી છે કે, વીજળી બિલ પણ ભરી શકતી નથી. અને વીજ કનેક્શનો પણ કપાય રહ્યા છે. જ્યારે સાબરકાંઠાની 4 નગરપાલિકાઓ એવી છે કે, પાણી પુરવઠા વિભાગની કરોડો રૂપિયાની કરજદાર […]