1. Home
  2. Tag "water crisis"

ભારતમાં દુષ્કાળનું વધતું જોખમ: ગંગાના મેદાનો અને પૂર્વોત્તર ભારતમાં જળ સંકટ ઘેરું

નવી દિલ્હી, 23 માર્ચ 2026: ભારતમાં દુષ્કાળનું જોખમ ઝડપથી વધી રહ્યું છે, જેની સૌથી ગંભીર અસર ગંગાના મેદાની વિસ્તારો અને પૂર્વોત્તર ભારતમાં જોવા મળી રહી છે. તાજેતરના વૈજ્ઞાનિક અભ્યાસો મુજબ, નબળું ચોમાસું, વધતું તાપમાન અને ભૂગર્ભ જળના અતિશય શોષણને કારણે દેશમાં જળ સંકટ એક નવા અને ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. જર્નલ ‘ક્લાઈમેટ ચેન્જ’ માં […]

દક્ષિણ ભારતમાં જળસંકટ, જળાશયોમાં પાણીનો જથ્થો ઘટીને માત્ર 17 ટકા જ બચ્યો

નવી દિલ્હીઃ ઉનાળો શરૂ થતાની સાથે જ દેશમાં જળ સંકટ વધુ ઘેરાવા લાગ્યું છે. દક્ષિણ ભારતમાં સ્થિતિ વધુ ખરાબ છે. દક્ષિણ ભારતના રાજ્યો ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યા છે અને સ્થિતિ એવી છે કે જળ સંગ્રહની ક્ષમતા ઘટીને માત્ર 17 ટકા રહી ગઈ છે. તેમ સેન્ટ્રલ વોટર કમિશન (CWC)એ જણાવ્યું હતું. દક્ષિણ ભારતના રાજ્યોમાં […]

ગુજરાતમાં જળસંકટના એંધાણઃ બનાસકાંઠા જિલ્લામાં બનાવાશે 49 પાતાળ કુવા

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયાં છે. બીજી તરફ જળાશયોમાં પણ નવા પાણીની જોઈએ તેવી આવક થઈ ન હોવાથી સરકારે પણ પાણીની સમસ્યા ના સર્જાય તે માટે અત્યારથી જ કવાયત તેજ બનાવી દીધી છે. બનાસકાંઠા જિલ્લામાં પાણીની વિકટ સમસ્યા ના સર્જાય તે માટે પાતાળ કુવા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code